________________
૧૩૮
૧૩૯
૧૪૦
૧૪૨
રાજકતિ કે કીર્તિ ઃ ૧૧૧ હવિ આરામ વનવઈ નાગ, “મઝ બેટા ઉપરિ અનુરાગ, મનિ જાણ્યું હું બેટા મિલક, સાકર દૂધ જિમ હુઈ ગલઉ” ૧૩૭ તુ લઈ છઈ નાગકુમાર, “માહરી સકતિહિ મલિકે કુમાર, રાતિ માહિ સવિ કામ જ કરે, અરદય પહિલી નસરે. વહિલી નવિ તુ તું જાણિ, મઈ તુક દીઠઉ તે અપ્રમાણ, ઈણિ ઈહિનાણિ જાણે સહી, વિણતુ નાગ પડિ સહી.” શીખ સુણી તે વાસિક તણી, ચાલી બેટા મિલવા ભણી, આકસિ રાણી સંચરઈ, તિહાં જઈ બેટ ઉછગિ ધરઈ. સ્તન્યપાન કરાવી કરી, વાડીનાં ફલ આગલિ ધરી, વાસગસકતિ થાનકિ જાઈ, કાયાવર અમીય ભરાય [૫ ખ]. ૧૪૧ પ્રભાતિ ધાત્રી ફલ લેઈ ગઈ, “સામી, વાત જ રુડી હુઈ, આ ફલિ આપણી વાડી તણું, સેજ ઉપર આવ્યાં છે ઘણું.” રાઈ પૂછિ કૃત્રિમ નારિ, “મિ આયાં એ વનડ મઝારિ.” ગમતી ઈ વલી બીજી રાતિ, ફલ મહયાં જૂજૂઈ જાતિ. દાસી ફલ લેઈ બીજી વાર, “નફલનુ તહ્મ કરુ વિચાર, તિમ જ રાણી પૂછિ રાય, કાલવન-મુખ રામા થાય. રેસિ ચડઉ પૂછિ ભરતાર, “કડિ બેલ મઝ તું હિવ સાર, ફૂડ પસાઈ હીયડિ ડરી, ભૂપતિ વાત વિમાસી કરી. ત્રીજી રાતિ રાજા ઈમ કરઈ, વારુ ખડગ તે નિજ કરિ ધરાઈ, ભૂપતિ રહીઉ દીપ-આધારિ, આરામશોભા આવી નારિ. જિમ નિત કરતી તિમ જ કીધ, માઈ બેઉ ઉછગિ લીધ, તે આવંતી નયણે દીઠ, રાજલેચનિ અમીય પઈ. તુ ધરણી પતિ ઈમ ચીતવિ, “કિસિ પિરિ બેલાવું હવિ, જેતલિ જોઈ આવુ થઈ, આરામ ઉપરિ મીટ જ ગઈ. કચ્છી પ્રતિ રાય પૂછિ હસી, “વાડી નાવિ, વાત જ કસી,” રિસિ ચડઉ પૂછિ ભૂપાલ, વલતુ ઉત્તર નાપિ બાલ.
કૂડાંનું ફલ તું પાંમસિ, જઉ હું રાણું રાતિ લહેસિ.” પુનરપિ રહીઉ ખડગ કરિ ધરી, આણંદિ આવી સુંદરી.
૧૪૩
૧૪
૧૪૫
૧૪૭
૧૪૮
૧૪૯
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org