________________
૧૨૪
૧૧૦ : આરામશોભા રાસમાળા ઘરિધરિ ધૃત સીંચઈ દેહુલી, વાજિંત્ર વાજિ અતિઘણુ વલી, વધામણું હુઈ મંગલ વારિ, રાજા વિત્ત વાવરિ સંસારિ. ૧૨૩ દિવસંતરિ પરિકસી હુઈ, સૂતિકા સવિ બાહિરિ ગઈ, સરીરિચિંતા રાણીનિ હોઈ, અવર ન પાસિ દેખિ ઈ. માતા સાથિ તે લેઈ કરી, તુ રાણું વાડિ સચરી, વાડા માંહિ દીઠઉ કૂઉં, “કહિ માતા, એ કહઈ હૂઉ.” ૧૨૫ જેવા લાગી અલગી થાઇ, માઈ નાંખી કૂયા મહિ[પક, પડતાં સમરુ નાગકુમાર, તેણિ રાખી એ ત્રીજી વાર. નાગિ પયાલિહિ ભવન જિ કીધ, વન સરસી તિણિ થાંનિકિ લીધ, નાગ ભણિ, “હું મારુ માત.” તેણી પ્રસંસી ટાલી ઘાત. ૧૨૭ માતા પહિલું પ્રપંચ કરી, છાની રાખી નીય છેકરી, શિણગાર આરામશોભા જિસિઉ, બેટીનિ પિહિરાવિ તસ્ય. સેજિ સૂયારી વિપરીત જામ, સવિ સૂયાણ પહુતી તામ, તે રાણી મુખ જોઈ સવે, “એ દેવી નહ આણે ભવે.” તતખિણિ માતા આવી પાસિ, કેપિ કહિ, “કિહાં ગઈતી દાસિ, બહરિ આવી દસિ મેકલી, જલદેવતિએ તિહાં છલી.” સ્ત્રી મયા– ઈસલેં સરૂપ, વિવિ, “ગિક બેટી વિતરૂપ,” મરણ લગિ મનાવિ લેક, જે બેલઈ તે સહૂઈ ફેક. આણિ મેકિવિ રાજે પ્રધાન, બ્રાહ્મણિ દીધઉં અતિ બહમાન,
લઈ બેટી બાલક બેઉ, પાડલિપુર મંત્રિ પહ, લેઉ. રાજા રાણું નિરખઈ ઘણુઉ, લાવનારૂપ નહી એ તણુઉં, સુત અને પમ ઈદ્ર સમાન, હરખ-વિષાદ દેખી સંતાન. તવ રાણી પ્રતિ પૂછિ ભૂપ, કહિ ધાવિ તસુ સયલ સરૂપ, “જલદેવતિ સુતવેલાં છલી,” તુ રાજા તે પૂછી વલી. ૧૩૪ સિરિ વરિ છત્ર જિસિઉ આરામ, તે કિહાં અછિ કહ કિણિકામ,” કૂઈ પાણી પીવા કાજિ, વલિ આવસિ તુટ્યારિ રાજિ.” ૧૩૫ રાજા પૂછિ બેલ જે જમ્યા, તે તે ઉત્તર આપિ તસ્યા, આરામશોભા નહી અનુસાર, નિશ્ચઈ એ કે બીજી નારિ.” ૧૩૬
૧૩૦
S૨૧.
૧૩૨
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org