________________
રાજકી કે કાત: ૧૦૯ રાય જણાવી સુદ્ધિ સાસરિ, સ્વજનકનાં હોયડા ઠરિ, મંગેઈ જવ સુણી એ વાત, તવ મનિ ઉપની ત્રીજી ઘાત. ૧૧૧ વાડા માંહિ ખણુવ્યુ કૂઉ, મન માંહિ જાણિ રુડુ હ8, બ્રાહ્મણ મેકલીઉ આંણા ભણી, “હાં સૂઆવડિ બેટ્ટી તણી.” જઈ વનવઈ અવસર જોઈ, શય ભણિ, “નવિ આણું હાઈ” આહાર-જઉહાર કરતા ભટ્ટ, ગર્ભ મસવાડા પૂર અઠ. મેકલ્યુ વિપ્ર શીખવી કરી, “તિહાં દેખાડે તુંડ જ છરી, બીહામણી વાત તું કરે, નિશ્ચઈ બેટી આંણે ઘરે.” કેપિં ચડીલ ભટ્ટ જિમ કહિ, તે સહઈ રાજા સાંસહઈ, નયરલેક પરિવાર પ્રધાન, તેડી પૂછિછ બૂદ્ધિનિધાન. “વિપ્ર મનાવઉ રૂડી રીતિ, એ આણેસિ અદ્મ કુલ છીતિ,” પ્રધાન ભણિ, “એ ગિહિલ આથિ, રાણી મોકલઈ એહ સાથિ.” ૧૧૬
૧૧ ૩.
૧૧૪
૧૧૫
૧૧૭
૧૧૮
૧૧૯
રાણી રૂડી અતિ હૂઈ, સુણતી પીહર વાત, “હવિ રૂડી પિરિ ચાલત્સ્યઉં, પીર સાથિ તાત.” અતિઘણ સજજાઈ કરી, રાણું એકલી રાઈ, હીયા હર્ષ આવી કરી, મિલઈ મિત્રે માઈ કુશલ અતિ સજજન તણી, પૂછિ એકાએક, બાલપણની તુ વાતડી, જઈ રુડિ વિવેક. જિણિ થાનકિ ગો ચારતી, નાગિ દીધ આરામ, • સવિ થાનકિ જોઈ કરી, ઘરિ કીધઉ વિશ્રામ. લેયણ ફરકિ જામલિ હિ, ચીતવિ રિદય મઝારિ, “જિમ વહિ લખનઉ તિમ હુસઈ, કર્મ વડું સંસારિ.”
ચઉપઈ તતખિણિ રાણી પ્રસવિ પૂત્ર, ઇજિમલવેલા સુપવિત્ર, વધામણીયા તિહાં પુત્તા ઘણ, મને રથ પુગા રાયાં તણા.
૧૨૦
૧૨૧.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org