________________
૧૧૨: આરામશોભા રાસમાળા
૧૫૬
બેટા સરસી રાંમતિ કરી, ઉઠઈ હીયડઈ હરખિ જ ભરી, નયર ભણી ચાલી આકુલી, રૂપિ જાણે ચંપકલી.
૧૫૧. “ઘણે દિહાડે મિ તું લહી, હિવિ કિમ જાએસિ હાથે ગ્રહી,” પંન્યપ્રભાવિ રાજા મિલઉ, અમીયલૂંટ સાકર મ્યું ગલઉં. ૧૫ર મેહ ગાજઇ જિમ નાચઈ મોર, ચંદ્રકિરણિ જિમ હુઈ ચકોર, કરતૂરી દેવંગહ ભેગ, તિમ રાણી-રાજા-સંગ.
૧૫૩ રાજા પૂછિ વાત જ એહ, “કડિ માહરિ મનિ છિ સંદેડ,” રાણિ પભણિ, “કારણ અછિ, મૂક નાહ, કહીસિ પછિ, ૧૫૪ આજ જાઉં થાનકિ આપણિ, કાલિ આવસું નિશ્ચય ભણિ, કલ્પવેલિ કિમ મેહલઉ હાથિ, સુરતર મેહલવિ કિમ બાઉલિ બાથ.” ૧૫૫. નેહિ બાલિ ઈમ ભૂપાલ, મધુર વચણિ તું વનવિ બાલ, “કહિતા હુઈ ઉચાટ અપાર, આગ્રહ મુકિ મુકિ, ભરતાર.” સહુ સાચુ સંકેત જ સહી, આગ્રહ રાંણી વાત કહી, મૂલ થકી જે વીતક વાત, કહિતા સુણતાં હુઉ પ્રભાત. ઉદયાચલિ રવિકિરણ જ ચડિ, વેણ હુંવાસ[ક]ગ પડિ, મૃતપન્નગ તે દેખી કરી, તુ રાણી હૈયડિ ગહિબરી.
૧૫૮ સંભારતી કરિ વિલાપ, “તઈ કાઈ છેહ દીધઉ બાપ,” ગુણ સમરંતાં મૂછ હૃઇ, બહુ ઉપચારે બિઠી થઈ.
૧૫૯ ભૂપતિ આગલિ સુંદર કહિઉં, “વામી, નાગવચન હવિ રહે, મૂ પૂછિઉ નાહ તહ્મ જે મર્મ, કહી વાત મિ ટાલકું ભર્મ.” ૧૬૦ કપટી રાણે સાસૂ બેઉ, વિણસવાનિ સુધી તેલ, વનગહન દેસંતરિ દૂ, રાષ્ટ્રવચને સંપ્રસન હુ.
૧૬૧. પૂરવ પૂન્ય તણિ સંગિ, રાજ કરિ તે સુરવર-જોગ,
ભવ પિહિલિ મિ કીધઉ કહ્યું, હુઈ નાણી તુ પૂછઉં ઈસ્યું.” ૧૬૨ કેવલનાણી આવ્યા જામ, વનપાલકિ રાય વીનવ્યુ તાં, હર્ષસહીત રણ નિ ભૂપ, પ્રણમી પૂછિ ભવડ સરૂપ
૧૫૭
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org