________________
રાજકીર્તિ કે કીર્તિ ઃ ૧૦૭,
રાગ ધન્યાસી પિયપાને છાહીઉ રે, અંડપિ સુકડિ થંભ, અગરકપૂર જ મહમહિ રે, ઝલકિ છિ સેવિનકુંભ. જિતસતુ રાજા હરખી રે, દેખી વર્ણ અઢાર, પરઘલિ મનિ વિત્ત વાવરિ રે, આgીય વિનયવિવેક [વિનયવિચાર?].
આંચલી. ૮૭ આવ્યા ચાઉરિ ચાકલા રે, બઈસણુડાં સુકમાલ, રાજ પ્રમુખ બિસારીયા રે, મેલ્યા મેલ્યા સેવન થાલ. કિ જિલ૦ ૮૮ હાથ ધોયણ દઈ ગોરડી રે, ગહુઇઝિહિતી મનરંગિ, ચતુરપણિ ચિત્ત ચેરતી ૨, સિણગાર કરતી અતિ અંગિ. જિત. ૮૯ પિહિલ્યું ફલિતલિ સુયડી રે, કેલાં ખાંડ ખજૂર, ખારિક દ્રાખ સહામણું રે, કાલે સાકરનું પૂર, જિત ફલિહલિ જિમતાં આવયાં રે, ખાજાં મરકી જોઈ, જીભ જિ ઈ આકુલી રે, સાંકલડી ર હેઈ. જિત વિવધ પરિ લાડુ ઘણું રે, આણું મેહાં થાલ, લાપસી દેખી જીભ હસી રે, સાંતણ કીધી છિ પાલિ. જિત. ૯૨ સાલિ સુગંધ સુડાલડી રે, તેહવુ પ્રીસ્યુ કૂર, પિહિતિ ભલી છઈ મગહ તણી રે, વૃત જ સિઉ સરહ કપૂર. જિત [૪ ક] ગવિલ ગેરસ ગુણ આગલ્યાં રે, સપરિ પરીસઈ ઘેલ, કરંબુ કપૂરિ વાસીઉ રે, જિમતાં કરઈ કલેલ. જિત નિરમલ નીરિ ચલુ હઆ રે, બઈઠાં ઉત્તમ ઠામ. તબેલ દેઈ પિહિરાવીયા રે, હરખ્યા છિ આરામ.
૯૭
૯૩
૫
અસર્મ વિપ્રહ તણ, અસ્ત્રી પ્રસવી ધૂય, કમિમિ વાધિ વેલિ જિમ, બાર વરસી હુય. તસ માડિ મનિ ચિતવિ, માંડિ કુડ ઉપાય, આરામભા મારી કરી, પરણાવ૬ બેટી રાય.
૯૭:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org