________________
૧૦૬ : આરામભા રાસમાળા
જે સરિસિક ચાલઈ આરામ, પુન્ય તણું તે જાણિ ઠામ, અહનસિ જિનવર ગુણ સમારંતિ, ઈણિ પરિ નિજ ભવ સફલ કરંતિ. ૭૩ તુ બેલાવિ સસરુ રાય, બાર ગામનુ હૂઉ પસાય, ગજ ઘોડા અરથભંડાર, પટ્ટફુલ આપિ સિણગાર. સંખ્યા યાચકજનવૃંદ, નિજ પુર પ્રતિ ચાલી નણંદ, શીતલ સફલ છાયા વન તણી, મારવિધિ પ્રીત જ ઘણું. રાજા મનિ અતિ ઘણુ ઉછાહ, આરામશોભા જાણિ ઉમાહ, કવિતાગીત-મારગ અણુસરિ, ઈ પરિ હૈયડું હર્ષ જ ભરિ. નિજ નયરી સંપત્ત જામ, નયરલેક વધાવિ તાંમ, તેરણ ગૂડી વનરવા[૩]લ, સવિ વાજિત્ર વાજિ સમકાલિ. ભેરિ ભુગલ નઈ પડહ મૃદંગ, કાસી વંસી તાલ સુચંગ, બર ઢેલ તણા નિનાદ, જાણે કિન્નરનિ દઈ સાદ. મદલ પખાલજી] નઈ સુવંસ, નફેરી સરમંડલ વંશ, બંદીજન સવિ જય જય કરઈ, ધવલમંગલ નારી ઉચરઈ. લોક તણું લાખ જેઈ ઠામ, પાયક ચાલિ છઈ અભિરામ, નરનારી એકચિત્ત જયંતિ, હસીહસી હીયર્ડ હર્ષ ભરંતિ. પટ્ટહસ્તીઈ બિઠા બેઉ, આરામ શેશિ છત્ર જિમ તે, છત્રશમરનું કુતિગ જસ્યઉં, વન દેખીનિ જનમન હસ્યું. એક કહિ, “એ રાજા ધન્ય, પૂર્વભવનું ફલીઉ પૂન્ય” નવયૌવન ગવિ ગહગહ્યા, રાણીનું રૂપ દેખ સવિ રહ્યા. બહુ બાલક તિહાં એકઠાં મલ્યાં, દીઠાં ફલ શુખિ મધુરાં ગિલ્યાં, રાજા બાલક બેલાવંતિ, જે ફલ માગિ તે આપતિ.
અતિ ઉછાહિ આવી, રાજા નિય આવાસિ, નિત નવનવ સુખ ભેગવિ, આરામ ઠવ્યઉ ગુડ પાસિ. રાજા મંત્રિ બોલાવી, પૂછિ સકલ વિચાર, “નગરલેક જિમાડવા, અહ્મ મનિ હર્ષ અપાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org