________________
રાજકીર્તિ કે કીર્તિ ઃ ૧૦૫ મંત્રી પાસિ પૂછાવ', નારી તણું વૃત્તાંત, રૂપ દેખી કુમારી તણું, રાજાતણ સુચિંત. કઈ કિન્તરિ સુરસુંદરી, વિદ્યાધરી છિ એહ, મ[૩]નપ્રીયા દીસિ જિસી, કુકુમવરણી દે. ગયગમણી મૃગલોયણી, સકલ વિચક્ષણ વરિ, ગુણવંતી ગિરૂઈ ભલી, ચતુર ચકારિ ગંભીર બહુત્તરિ ચસિઠિ સવિ, કલા ગીત નાદ જાતિ, અમૃત વે શોભિ ઘણું, તિહુઅણ વસિ આણંતિ. મંત્રીસ્વર કુમારી પ્રતિ, પૂછિ સુલલિત વાણિ, જે થાનકથી આવયાં, કહિત મ કિિસ કાંશિ.
ચુપઈ એલી બાલી સુરલિત વાંણિ, “અગ્નિશરમ દ્વિજ બાપ જ જાણિ, જવલનશિખા મુઝ માતા નામ, તે છિ વાસિ એણિ ગામ.” ૬૫ તુ બેલાવાઈ રાય પ્રધાન, “તસ અધિકેરું દીકઈ માંન” ગિરૂક બુદ્ધિ તણુ નિધન, જસ તનુ તેજિ જાણે ભાંણ. ૬૬ મંત્રીસ્વર વિપ્રઘરિ ગયુ, તસુ કારણિ આસન મેડલી, મધુર વચને મંત્રિ બેલ્યુ તામ, “તુહરિ સુણી કન્યા અભિરામ. ૬૭ તે માગઈ છઈ જિતસત્ત રાય, તે તુસ્સે દી કરીય પસાય, એહ વર જુગતી એહ જ નારિ, એહ સમવડિ વિરલી સંસારિ.” ૬૮ જે જે બેલ મંત્રી સર કહ્યા, અગ્નિસમિ તે સવિ સાંસહ્યા, “કુલ તેડી પૂછિ આપણે, કહિ વિપ્ર, કારણ મન તણું.” ૬૯વિપ્ર ભણિ, “મંત્રીસર, સુણું, અા મનિ વર એ કુમરી તણ3,” જેસી લગન સોધાવીઉ જામ, કુલવષ્યિ ગૌમતિ દીધી તા. ૭૦ હુ હરખ હીયડિ અતિ ઘણુ, “રાજ જમાઈ હૂક આપણું” વિવાહ તણી સામગ્રી કરઈ, સજન તણા તવ હોયડાં ઠરઈ. ૭૧ શુદ્ધ લગનિ પરણઉ તિહાં રાય, સલલેકમનિ હરખ ન માય, રાજા જાણે તસુ ગુણગ્રામ, આરામશોભા ઠવીઉ નામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org