________________
૫૦
૧૦૪ઃ આરામશોભા રાસમાળા શરણાગતું રાખીઉં, અભયદાન દીધઉ સમગ્સ,
વિ પહુચું છૂ નીય ઘરિ, અવસરિ સમરે વછિ, પુન્ય પ્રભાવિ યજે, રાય તણિ ઘરિ લછેિ.”
રાગ સેરઠી સીંધડા આસાવરિ ગૌતમિ ચિતઈ નિય મનિહિં, “હું પુણ્યવંતી નારિ, વાસુગભાઈ મઈ પામીઉ હે, પૂગી મુઝ આસું સારિ,
કિ પુડવિ પુણ્ય જિસુ લહઈ. એ પુણ્યઈ લાભઈ એ રાજ, કિ સુરનર આધિ સવિ પામી, એ સીઝઈ એ મન તણું કાજ, કિ મુવિ પુઆંચલી. ૫૧ અહિરુષિ વાસિગ આવી છે, રમતુ મુઝ ઉછગિ, પુન્યપ્રભાવિ પ્રગટ જ હુઉ હે, મગમદઉગટણ અંગિ.
કિ પવિત્ર પર કને કુંડલ ઝલહલિ એ, ઉર એકાવલહાર, માથિએ મુગટ રણમઈ હે, વાસિગ રૂપ અપાર, કિ પુહવિ૦ ૫૩ પૂરવ ભવન નેહડઈ, હઈઉં ઉલસીઉ મઝ આજ, પાયાલિ પન્નગ ગય હે, દેઈ વન સારી કાજ. કિ પવિત્ર ૫૪
એક દિવસ ગે ચારવી, પુત્રી નિજ આરામિ, પાલીપુરનું રાજીઉં, જિતશતુ આવ્યુ તિણિ ઠમિ. દેખી સફલ સુચંગ વન, હય બંધ્યા તરુડાલિ, ગે ત્રાઠી ગજ-સારસી, પૂઠિ ચાલી બાલ. તેણિ ચાલંતિ ચાલીઉં, વન સિરિ છત્રાકારિ, નૃપ દીઠઉ દલ ખલભલું, પછિ મંત્રિ કુમાર. “એહ અસંભમ દિઠ મિ, અવર ન પહુવિ મઝારિ, નારી સરર્યું વન ગહન, મંત્રી મુગટ વિચારિ.” મંત્રિ ભણિ, “સાંમી, સુણ, એક જ બુદ્ધિવિનાંણ, નારી ચલતી વન ગહન, આવેસિ નીયાણ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org