SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈનધર્મચિતન પ્રાચીન સમયમાં યુદ્ધ અને મહાવીરે તેમ જ એમની પહેલાંના અનેક સતાએ અ! તૃષ્ણાજયા, લાભજયના, અને નમ્ર બનવાને જ ઉપદેશ આપ્યા હતા. અપરિગ્રહની જરૂર ભગવાન મહાવીરે કહ્યુ` છે કે જેમ જેમ લાભ થતા જાય છે. તે તે તૃષ્ણા વધતી જાય છે; એ તે। આકાશના જેવી અનન્ત છે. એક માણસને આખી દુનિયાની સ`પત્તિ આપી દેવામાં આવે તેપણ એને સતાજ નહી થાય. અને ન્ને આ રીતે બધાય તૃષ્ણાવાળા બની જાય તે! પછી એનુ` યુદ્ધ સિવાય બીજું પરિણામ પણ શું આવી શકે? એટલા માટે માનવજાતનું ભલુ એમાં જ છે કે એ અપરિગ્રહનું વ્રત સ્વીકારે. જે અકિંચન છે, જેને કઈ વસ્તુ ઉપર મેહુ નથી, એ બીજાઓની સાથે શાને માટે યુદ્ધ કરશે ? આ વ્રતને જ સ્વીકાર કરીને મિથિલાના નમિ રાજર્ષિ ભ ખળતી મિથિલાને જોઈને પણ કહી શકયા આમાં મારું તે કંઈ મળતુ નથી ! જેની પાસે કશુ જ નથી એ જ સુખની નીદ લઈ શકે છે. મૂળ હિન્દી ઉપરથી – ‘વિશ્વવાણી” વર્ષ ૨, ભાગ ૪, સંખ્યા ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy