SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૫ સુખની કામના કરતા અને માનતા કે મરનાર પશુ સ્વગે` જાય છે. આથી વિરુદ્ધ ભગવાન મહાવીરે કહ્યું કે ; 6 सव्वे जीवा वि इच्छन्ति जीविडं न मरिज्जिरं । તન્હા વાળિયો થાર' નિચા વખ્તયંતિ ય '' " सव्वे जीवा सुहसाया, दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीवितकामा મŽત્તિ નીનિયસ પિય ।'' "तुम सि नाम तं चेत्रजं हन्तव्वति मन्नसि । तुम्हा न हन्ता, न वि થાય ” અર્થાત્ “બધા જીવે જીવવાની ઇચ્છા કરે છે, મરવાનુ કાઈ ઇચ્છતુ નથી; એટલા માટે પ્રાણીઓના વધને ભયંકર સમજી નિથા તેને નિષેધ કરે છે.” બધાય જીવા સુખને અનુકૂળ અને દુ:ખને પ્રતિકૂળ સમજે છે. રક્ષણને પ્રિય અને વધતે અપ્રિય સમજે છે. બધા જીવ જીવવા ઇચ્છે છે. જીવનને પ્રિય ગણે છે.” વળી, તમે જેને હુંતવ્ય ગણા છે તે પણ તમે જ છે, એટલા માટે તમે કાઈને મારી નિહ, કાઈના વધ કરી નહિ.” ધર્માર્થ" હિંસા કરનાર બ્રાહ્મણાને એમણે પૂછ્યું કે તમને પોતાને કાઈ મારે તા તમને એ પ્રતિકૂળ છે કે અનુકૂળ ? જે પ્રતિકૂળ હાય તો ખીન્તને તમે મારા છે તે પ્રતિકૂળ કેમ ન હેાય ? તેમના અહિ`સાપ્રચારમાં આત્મૌપમ્યની દૃષ્ટિ હતી. જે બધા આત્માને એક જ માનતા-બ્રહ્માદ્વૈત માનતા, તેમણે તે વિશેષે હિંસાને ત્યાગ કરવા જોઈએ, કારણ કે જેની હિંસા કરવાનુ તે વિચારે છે, તે તેનાથી જુદો તા નથી જ. એટલે દૈતનિષ્ઠા હોય કે અદ્વૈતનિષ્ઠા, પણ અહિંસા એ જ ધ હાઈ શકે. જીવનમાં નિરપવાદ અહિંસાને સ્થાન હાવું જોઈએ એવા ભગવાન મહાવીરને આગ્રહ હતા. સૂક્ષ્મ જીવે મુદ્દાંની થાડી પણ હિંસા જો પેાતાના પ્રમાથી થાય તા તે પણ અધર્મનું જ કારણ છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે. આવી નિરપવાદ અહિંસાને જો સિદ્ધ કરવી હોય તા જીવનમાં આચરણના નિયમા અતિ કઠાર હેાવા જોઈએ. અને તેથી જ, એવા આગ્રહમાંથી , તેમણે પેાતાના જીવનના ઘડતરના અનુભવને આધારેં શ્રમણ સાધકો માટેના જે નિયમે ઘડી કાઢવા તે નિયમે જ જૈનધર્માંના આચારને બીજા ધર્મના અારથી પૃથક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy