SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ચિ'તન ૧૧૮ દ્વારા જીતવા અને લાભને સઢાષ દ્વારા દબાવી દેવા તથા દુર્જન વાનરપ્રકૃતિવાળા મનને પેાતાના વશમાં કરી લેવું, એ જ ખરા આત્મવિજય છે. આવા આત્મવિજયમાં જ્યારે વિશ્વ તન્મય--મસ્ત બનશે, ત્યારે જ થાયી શાંતિના પ્રતિષ્ઠા થઈ શકશે નહિ તે! પછી એક યુદ્ધને દબાવી નવા યુદ્ધના બીજને વાવવા જેવુ જ બનશે. વારાની વારતા સુખશીલતાના ત્યાગમાં અને કામનાઓને શાંત કરી અનાસક્તભાવે રહેવામાં જ રહેલી છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી વૈભવે વધારવાનું પરાક્રમ કરવું એ તે કેવળ ધનતા જ હેતુ છે. અહિંસક માર્ગ ભગવાન મહાવીરને આ ઉપદેશ આમ તે સીધે! સરલ જણાય છે, પરંતુ તેને જીવનમાં ઉતારવા તેટલા જ મુશ્કેલ છે. એ જ કારણ છે કે વારવાર થતાં ભયંકર યુદ્ધોનાં દુષ્પરિણામ જોવા છતાં લેાકેા યુદ્ધને છેાડી શકતા નથી, અને અહિસાન: માને અપનાવવાને બદલે બધા ઝઘડાઓને શાંત કરવાનું સાધન 4જી યુદ્ધને જ માનતા અને સમજતા રહ્યા છે ! પરંતુ કેઈ એક દિવસ એવે અવશ્ય આવવાને છે કે જે દિવસે જનસમુદાયે આ હિ ંસક યુદ્ધનાં સાધનાને છેડી દઈ ભગવાને બતાવેલા ઉક્ત અહિંસક માર્ગોનું અવલંબન અવશ્ય કરવું જ પડશે: નહિ તેા છેવટે એટમથ્યાંબ અને તેથી પણ અધિક વિદ્યાતક શસ્ત્રાસ્ત્રોથી પોતાના નાશ માટે તૈયાર રહેવું પડશે. અહિંસક યુદ્ધમાં જેટલા જલદી વિશ્વાસ પેદા થશે તેટલે જ જલદી આ માનવસમુદાયના ઉદ્ધાર થવાને છે. મૂળ હિન્દા ઉપરથી] —જૈન સંસ્કૃતિ સોોધન મંડળની પત્રિકા ૮ ૧. મૂળ હિંદી લખાણના શ્રી શાંતિલાલ વનમાળી શેડે કરેલ ગુજરાતી અનુવાદ જૈન સિદ્ધાંત” માસિકના નવેમ્બર, ૧૯૪૭ અંકમાં છપાયા હતા. ત્યાંથી સાભાર ઉદ્ભુત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy