________________
સમકિતના અંગ
(૭) વાત્સલ્ય :
માક્ષમાર્ગમાં પ્રવનાર પર વિશેષ અનુરાગ હોવા તે વ્યવહારનયથી અને પેાતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખવા તે નિશ્ચયનયથી વાત્સલ્ય ગુણ છે.
(૮) પ્રભાવનાઃ– તન, મન, ધન, ધર્મકથા આદિ માધ્યમથી જૈનશાસનના મહિમા વધારવેા તે વ્યવહારનયથી પ્રભાવના અને નિશ્ચયનયથી આત્માના જ્ઞાનગુણથી પ્રભાવિત કરે, પ્રકાશિત કરે તેને પ્રભાવના ગુણ કહેવાય છે,
પ્રભાગના નીચે પ્રમાણે આઠ પ્રકારે સામાન્ય રીતે થાય છે ઃ (૧) પ્રવચન પ્રભાવના
(૨) ધર્મ કથા (૩) નિરપવાદ (૪) ત્રિકાળજ્ઞ
::
.
Jain Education International
""
(૫) તપ પ્રભાવના
(૬) વિદ્યા
(૭) વ્રત (૮) કવિ
૭૫
""
""
For Private & Personal Use Only
""
“≠ખે પરમ જે ભાવ તેને શુદ્ઘનય જ્ઞાતવ્ય છે, અપમ ભાવે સ્થિતને, વ્યવહારને ઉપદેશ છે.” (શ્રી સમયસાર ગાથા-૧૨) અંગ અંગે આપણે પ્રાથમિક વિચારણા કરી. હવે તેના મેધપ્રદ તત્ત્વ અંગે વિચારણા કરીએ.
રત્નકરડ શ્રાવકાચારનો રચયિતા શ્રી સમન્તભક્રાચાર્ય છે. તેના ઉપર શ્રી પ્રભાચંદ્રાચાર્ય સંસ્કૃતમાં ટીકા લખી છે. તે ગ્રંથના પંડિત પન્નાલાલે હિંદીમાં અનુવાદ કર્યાં છે. તે ગ્રંથની પ્રસ્તાવનામાં પન્નાલાલજીએ સમકિતના લક્ષણ અને અંગ વચ્ચેનેા તર્ક બન્નેં સબંધ બતાવી લક્ષણમાંથી અંગ કેવી રીતે ફલિત થાય છે તે ખતાવેલ છે. આ તર્ક એધપ્રશ્ન હાવાથી તે તર્ક અન્વય લક્ષણ અને અંગને સંબંધ ટૂંકમાં બતાવીએ છીએ.
www.jainelibrary.org