________________
}e
આવા નિવેદ તે સમકિતીનુ લક્ષણ છે.
૪. અનુષા
વ્યક્તિ જેમ જેમ પરમાના માર્ગમાં આગળ વધતા જાય છે તેમ તેમ તેનું હૃદય વિશેષ અને વિશેષ કરુણાવત ખનતું જાય છે. પરિણામે અન્ય જીવાનાં દુઃખાને જોઈને કરુણાવત જીવાને કંપારી છૂટે છે, તેને અનુકપા કહે છે.
સમકિત વિચાર
આ અનુકંપા એ પ્રકારની છે : (૧) દ્રવ્ય અનુકપા અને (૨) ભાવ અનુકંપા. ખીજાના દુઃખા જોઈને પાતાના કરુણાભાવ જાગે અને તે દુઃખા દૂર કરવા માટે બધા પ્રકારનેા પુરુષાર્થ કરે તે દ્રવ્ય અનુકંપા છે. આત્મભાન ભૂલેલા અજ્ઞાન જીવા જે અંધકારમાં ભૂલા પડથા છે તેઓને આત્મભાન થાય તેવા પુરુષાર્થ કરવા તે ભાવ અનુકંપા છે,
કાઈ પણ ભેદભાવ વગર અન્ય જીવાનાં દુઃખને આત્મવત્ દૃષ્ટિથી દૂર કરવા ઉપરાંત અનુકંપાના એક વિશિષ્ટ પ્રકાર છે અને તે છે સ્વ-આત્માની કરુણા અગર અનુક`પા. પેાતાના જીવનમાં અજ્ઞાન, રાગ, દ્વેષાદિ ઉત્પન્ન થતાં ઉચ્ચ કક્ષાના કરુણાવત જીવાને અનુકપા આવે છે અને પેાતાના આત્માના દોષ દૂર કરવા પુરુષાર્થ કરે છે.
જેટલેા જેટલા અનુક ંપાના વિસ્તાર અને ઘનતા તેટલેા તેટલે આધ્યાત્મિકવિકાસ હાય છે. સમતિ પ્રાપ્ત થતાં સારા એવા કરૂણાભાવના વિકાસ થયેલ હાય છે અને તેના પરિણામે તેનુ' અનુક'પાનુ` ક્ષેત્ર વિશાળ હાય છે. અનુક ંપા એ સમક્તિની પારાશીશી છે.
એ રીતે સમિતનું ચેાથું લક્ષણ અનુક ંપાના સદ્ભાવ છે. ૫. આસ્તિકતા
આસ્તિકતા એટલે આસ્થા, શ્રદ્ધા. કોના પર આસ્થા ! શાની શ્રદ્ધા ? પરમ પવિત્ર વીતરાગદેવના વચનેા પર આસ્થા અને શ્રદ્ધા, પરમ સ્વરૂપ પ્રાપ્ત કરવામાં નિમિત્તભૂત અને સહાયભૂત તત્ત્વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org