________________
સમકિતનાં લક્ષણ
કિતીને થાય છે એટલે તે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી પ્રપોંચભાવ, માયાચાર, વક્રપણું, છેતરવાના ભાવ, છળકપટના ભાવઆવા પ્રકારના ભાવેા દૂર કરીને સરળતાના સહજ સ્વભાવને ગુણ સમકિતી વિકસાવે છે. આ વિકાસ તે પણ ઉપશમ અગર પ્રશમ ભાવમાં અંતગત છે.
શ્રીમદ્ રાજચ`દ્રજીએ કથન કરેલ છે કે (૧)વિશાળ બુદ્ધિ, (૨) મધ્યસ્થતા (૩) સરળતા અને (૪) જિતેન્દ્રિયપણું—આ ચાર ગુણુ જેનામાં હાય તે તત્ત્વ પામવા માટેનું ઉત્તમ પાત્ર છે. વળી. તેઓશ્રીએ વચનામૃત આંક ૫૩ માં કહેલ છે કે
મદ વિષય ને સરલતા, સહુ આજ્ઞા સુવિચાર, કરુણા, કામળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર,”
કૃષ
આ રીતે સરળ જીવ જ પાત્ર જીવ છે અને સમકિત પ્રાપ્તિની પાત્રતા ધરાવે છે.
૩. લાભ : લાભ તે કષાયના ચેાથેા ભેદ છે. સતાષ તે લેાભ દોષના પ્રતિપક્ષી ગુણ છે. પ્રાપ્ત સ્થિતિ, સંચાગા કે વસ્તુમાં અતૃપ્તિ અને અપ્રાપ્ત સ્થિતિ, સંચાગા કે વસ્તુની પ્રાપ્તિ માટે વલખા મારવા તે લેાભ છે, જ્યારે પ્રાપ્ત વસ્તુમાં તૃપ્તિ અનુભવવી તે સાષ છે.
સ'તેાષ તે ધર્મનું મહાન અંગ છે. સ તાષ તે આત્માના સહજ સ્વભાવ છે અને અધ્યાત્મ દૃષ્ટિમાં લેાભ અસ્વાભાવિક છે, મલીનતા ઉત્પન્ન કરનાર છે અને પરિણામે દુઃખ ઉપજાવનાર છે.
દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ લાલસાપૂર્વક તેમની પાછળ વલખા મારવાથી પ્રાપ્ત થતી નથી પરંતુ પુણ્યના યાગથી સહજ રીતે પ્રાપ્ત થાય છે એવી તત્ત્વષ્ટિથી આત્મસ્વરૂપનું અને કમઁસિદ્ધાંતનુ સાચું શ્રદ્ધાન કર્યું' હોય તા જ વ્યક્તિમાં સતાષ ગુણુ ખીલે છે. જેના જીવનમાં આવેા સંતાષ ગુણુ હાય તેના જીવનમાં શાંતિ,
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org