________________
૪
સમકિત વિચાર
આવી સ`સારી વ્યક્તિને માનમેાહનીય કર્મના ઉદયથી થતા અભિમાનરૂપી મને જ ભાવ હાય છે અને તે ભાવનુ તે નિર ંતર પાષણ કરે છે. સમિકતી જીવની દૃષ્ટિ વિશાળ હાય છે અને તેને બધામાં પેાતાના જેવા જ આત્મા દેખાય છે; તેને ખીજા કરતાં પેાતાનું ઉંચ્ચપણું', માટાઈ કે બડાશ સ્થાપવામાં રસ હોતા નથી. સમિકિતીમાં તત્ત્વષ્ટિ અને વિવેકી દૃષ્ટિના ઉદ્ભય થયા હાય છે.
લૌકિક ધર્મમાં પણ પર પરાથી નમ્રતા કે વિનયના ગુણને પાષનારી લેાકેાતિ ચાલી જ આવે છે. દા. ત. પાપ મૂળ અભિમાન', નમે તે સૌને ગમે’, વિ, વિગેરે, પારમાર્થિક દૃષ્ટિમાં તેા વ્યક્તિના તેા શું પણુ જ્ઞાનનેા વિનય, દર્શનના વિનય, આચરણના વિનય, એમ અનેક પ્રકારના વિનયના ઉલ્લેખ છે. આત્મામાં જ્ઞાન, શ્રદ્ધા, સંતેાષ, ક્ષમા જેવા અનેક સહજ ગુણા છે તેમાં વિનયગુણને પણુ. સમાવેશ થાય છે એટલે કે નમ્રતા અગર વિનય તે આત્માના સહેજ સ્વભાવ છે. સમકિતી પેાતાના માનમય વિષય પર્યાય પલટી વિનયને! સહેજ ગુણ પ્રાપ્ત કરે છે અને અપમાનના પ્રસંગેામાં પશુ નમ્રતા કે વિનય ચુકતા નથી. એ રીતે આ ભાંગામાં પણ ઉપશમ ષ્ટિગાચર થાય છે.
૪ માયા : ત્રીજો ભેદ તે માયા છે અને તેના પ્રતિપક્ષી ગુણ તે સરલતા છે. સમકિતીમાં ક્ષમા અને નમ્રતા ઉપરાંત સરળતા પશુ સહજ સ્વભાવ તરીકે ષ્ટિગેાચર થાય છે, જેનું સરળ હૃદય હાય તેને જ સદ્ગુરુ, સત્શાસ્ત્ર અને સદૈવ-તત્ત્વમાં શ્રદ્ધા આવે છે. સરળતા. વિના સાચી શ્રદ્ધા આવતી નથી, સરળતા ન હેાય તેના મનમાં શકા-કુશંકા રહ્યા જ કરે છે. શ્રદ્ધા ગુણના વિકાસમાં સરળતા અંતરગત રહેલી હેાય છે.
સરળપણુ' એ આત્માના મૂળ સ્વભાવ છે. માયારૂપી શત્રુનેા અભાવ કરીને આત્માના સરળતા આવરૂપી ગુણની સિદ્ધિ સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org