________________
સમક્તિ વિચાર
છે, પૂર્વાપર વિરાધરહિત અને દેષરહિત, શુદ્ધ છે અને અનુપમ છે. સર્વ પ્રાણીમાત્રને હિતકારી છે અને રાગાદિ મેલને હરનાર છે.”
શ્રી અમૃતચંદ્ર આચાર્ય “પુરુષાર્થસિદ્ધિઉપાય” ની ગાથા ૮ માં કથન કરે છે કે “જે કોઈ વ્યવહારનય અને નિશ્ચયન્ય બંનેને યથાર્થ જાણીને મધ્યસ્થ થઈ જાય છે તે જ શિષ્ય જિનવાણીના ઉપદેશનું ફળ પામે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org