________________
જિનવાણુનું સ્વરૂપ
અનુગ એ પદાર્થનિરૂપણ કરવાની રીત છે અને તે જિનવાણુંનું એક અંગ છે એટલે આપણે જિનવાણી અંગે ટૂંકમાં વિચારણા કરીએ.
ભારતીય દર્શનેમાં જેનદર્શન પિતાનું આગવું સ્થાન ધરાવે છે. જેનસાહિત્ય વિશાળ છે. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવાની તેની પદ્ધતિ બીજાં દર્શનથી જુદી તરી આવે છે. જેનદર્શન અનેકાન્તવાદી છે. બીજા એકાન્તવાદી દર્શને “જ” શબ્દને ઉપયોગ કરી, કારાત્મક એકાંતિક શૈલીથી વસ્તુનું નિરૂપણ કરે છે. જેનમત સ્યાદ રૂપ છે. જેનદર્શને વિશ્વને સ્યાદવાદની એક મૌલિક ભેટ આપી છે. અનંતધર્મ સ્વરૂપ વસ્તુનું કથંચિત (કેઈ અપેક્ષાએ) વચનથી જૈનશાસ્ત્રમાં કથન કરેલ છે. એક વચનથી વસ્તુના એક ધર્મ (ગુણ) ને કહી શકાય છે, એવી વાણી અને ભાષાની મર્યાદા છે; પરંતુ વસ્તુના ધર્મો ( ગુણ) અનેક છે. કેઈ સર્વથા એમ જ વર્તન સ્વરૂપ છે એમ કહેવાથી બાકીના વસ્તુના ધર્મો (ગુણે)ને અભાવ સૂચવે છે; એટલે જિનવાણીનું “કથંચિત્' (કેઈ અપેક્ષાએ) એમ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કરે છે.
આવા પ્રકારનું વતુસ્વરૂપ હોવાથી, જ્યારે પણ જેનશાસ્ત્રને અભ્યાસ શરૂ કરીએ ત્યારે શબ્દનું અર્થઘટન કરવામાં શરૂઆતમાં મુકેલી જણાય છે.
જિનવાણુના અભ્યાસમાં સામાન્ય રીતે ચાર અંગેનું સામાન્ય નાન જરૂરી છે: (૧) જૈનદર્શનમાં શાસનું લક્ષણ (૨) જેનવાણીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org