________________
દ્રવ્યાનુયાગના દૃષ્ટિકાણથી
ષટ્ દ્રવ્ય જિન—ઉક્તિ જે, પદાથ નવ જે તત્ત્વ; ભાખ્યા તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન” શ્રી જિનેન્દ્ર જે છ દ્રવ્ય તથા નવ પદાર્થ કહ્યા છે તેનું શ્રદ્ધાન વ્યવહારનયથી સમ્યક્ત્વ ભગવાને કહ્યુ છે તેને પ્રયત્નપૂર્વક જાણવા ચેાગ્ય છે.
શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિ ઉપાયની ગાથા ૨૨ માં કથન કરેલ છે કે જીવ અને અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા વિપરીત અભિપ્રાય રહિત યથાર્થરૂપે રાખવી જોઈ એ, તેજ વ્યવહાર સમ્યક્ત્વ છે.”
વળી તેઓશ્રીએ કથન કરેલ કે “અનાદિકાળથી આજ દિવસ પ 'ત જ્યાં સુધી જીવે ભેદવિજ્ઞાન કર્યું' નથી ત્યાં સુધી તે કથી ખોંધાયેલા રહ્યો છે અને બધાયા કરે છે તથા સ`સારમાં રઝળ્યા કરે છે. જે જે આત્મા બંધાયા છે તે સઘળા ભેદવજ્ઞાનના અભાવથી જ ખધાયા છે અને જે જે આત્માઓ સિદ્ધ-બુદ્ધ થયા છે કર્માથી મુક્ત થયા છે અને પરિનિર્વાણને પ્રાપ્ત થયા છે તે સર્વ ભેદવિજ્ઞાનથી જ થયા છે.’
પ્રથમ તેા કુદેવાદિની માન્યતા છેાડી અરહ'તદેવાદિનુ વિજ્ઞાન કરવુ. કારણ કે એનું શ્રદ્ધાન થતાં ગૃહીત મિથ્યાત્વના અભાવ થાય છે. આ સમકિતનું પ્રથમ સેાપાન છે, પછી, જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વાના અભ્યાસ કરવા, તે અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે પછી સ્વપરતું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારા કર્યાં કરવા. કારણ કે એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થ સ્વરૂપના વિચાર કર્યા કરવા, એ અભ્યાસથી આત્માનુભવની ઝાંખી થાય છે અને દર્શનમાહ મંદમંદતર થતા જાય છે. આ છે સમિતિનુ' ખીજુ` સેાપાન કે જેમાં ગૃહીત મિથ્યાત્વ બાદ અગૃહીત મિથ્યાત્વ અને સ`શય મિથ્યાત્વના અભાવ થાય છે, અને સાપાન વ્યવહારનયથી સમ્યગૂદન છે.
Jain Education International
For Private & Personal Use Only
હ
www.jainelibrary.org