________________
૩૨
સમકિત વિચાર
શરીરમાં આઠ અંગ હોય છે : મસ્તક, પેટ, પીઠ, કમર, બે હાથ અને બે પગ. એક પણ અંગની કમી હોય તો શરીર પૂર્ણ નથી. તેવી રીતે સમકિતી જીવને આ આઠેય ગુણ જરૂરી છે. આ આઠેય ગુણ એટલે અંગને વિકાસ થતાં થતાં પૂર્ણ વિકાસ થાય છે ત્યારે સાધકનું વૈચારિક વ્યક્તિત્વ પૂર્ણ બને છે. આવા આઠ અંગે સહિત પરમાર્થભૂત દેવ, શાસ્ત્ર અને ગુરુની, ત્રણ મૂઢતારહિત અને આઠ પ્રકારના મદ રહિત શ્રદ્ધા કરવી તે સમ્યગુદર્શન છે તેમ રત્નકરંડક શ્રાવકાચારનું વિધાન છે.
“મિથ્યાવાદિક ભજે, થાયે મિથ્યાભાવ, તજી તેને સાચા ભજે, એ હિત હેતુ ઉપાય.”
(શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org