________________
મિથ્યાત્વ મીમાંસા
તેમ છતાં એ ભેદના વિસ્તાર કરી પાંચ પ્રકાશ દ્વારા મિથ્યાત્વનું વર્ણન કરવાની આ પરપરામાં પ્રણાલિકા છે. તેા હવે પૂણે આ પાંચેય પ્રકારનું સ્વરૂપ જોઈ લઈએ.
જે મનુષ્યેા હઠીલા અને કદાગ્રહી હોય, સામા માણસ ખરી દલીલેા કરી, સ્પષ્ટ રીતે સમજાવે તેા પણ પોતાનુ પકડેલું છેાડે નહિ તેવા કદાગ્રહીને આભિગ્રહિક મિથ્યાત્વી હેવાય છે, આવા જીવોમાં અજ્ઞાન અને આગ્રહ—અને હાય છે; તે તત્ત્વ તા જાણતા નથી અને ખાટી માન્યતા ધરાવે છે છતાં પણ તેની માન્યતા ખાટી છે એવુ સમજવા તૈયાર જ નથી, પાતે જે કાંઈ માને છે તે સાચું જ છે તેવા દુરાગ્રહી અગર અસદ્ આગ્રહી હોય છે,
અના િગ્રહિક મિથ્યાત્વીમાં અજ્ઞાન ખરું, પણ તે તેટલા જોરદાર આગ્રહી નહીં. અજ્ઞાન ખરું પણ દુરાગ્રહી નહી, તેઓને સત્સંગના ચાગ મળે તેા ક્ળે કારણ કે તેમાં આભિગ્રાહિક જેવો અને જેટલે! કદાગ્રહ કે અસદ્ આગ્રહ હાતા નથી.
વીતરાગ દેવના ધર્મ પામી, સૂત્રેા ભણી, પડિત થાય પર ંતુ અહંકાર, જડવાદ અને વિષયના રાગ ઘટે નહિ તેવા જીવો અભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી અની જાય છે. આવા મિથ્યાત્વના એ પ્રભેદ છે : (૧) લૌકિક અને (૨) શાસ્ત્રીય. સત્ય-અસત્યના વિવેકવિચાર વગર લેાકસંજ્ઞા-લેાકલાજ કે લેાકભયથી પ્રવૃત્તિ કરે અને તે પણ દુરાગ્રહથી તે લૌકિક, અને શાસ્ત્રનું રહસ્ય સમજ્યા વગર શાબ્દિક વાતને અસદ્ આગ્રહથી પકડી રાખે તે શાસ્ત્રીય.
(દૃષ્ટાંત ગેાસાળા અને જમાલી)
વીતરાગના પ્રરૂપેલા ધર્મ ઠીક જણાય છે પરંતુ તે સેા એ સે ટકા સાચા હશે કે કેમ તેવો મનમાં સશય રાખે અને નિશ્ચય પર ન આવે, નિશ્ચય કરવા માટે ઉદ્યમ પણ ન કરે એવા જીવને સંશયિક મિથ્યાત્વી કહેવાય છે.
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org