________________
સમકિત વિચાર
મિથ્યાત્વને અગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. ટૂંકમાં સર્વજ્ઞ વીતરાગ દેવનાં કહેલાં તત્ત્વામાં સ્વભાવથી જ અપ્રીતિરૂપ પરિણામ થાય તેને અગૃહીત મિથ્યાત્વ કહેવાય છે.
જૈન આચાર્યોએ મિથ્યાત્વના પ્રથમ મોટા બે વિભાગ કરેલ છે : (૧) અગૃહીત મિથ્યાત્વ અને (૨) ગૃહીત મિથ્યાત્વ. અગૃહીત મિથ્યાત્વની આપણે વિચારણા કરી. આપણે જોયુ` કે આ પ્રકારના મિથ્યાત્વમાં વિકલ્પ ઉત્પન્ન થવાની સભાવના નથી એટલે તેના ઉત્તર ભેદ હાતા નથી. હવે આપણે ગૃહીત મિથ્યાત્વની વિચારણા કરીએ.
૧૨
માણસ વિચારવંત પ્રાણી છે. માણસની વિશેષતા એ છે કે તે પેાતાની જાતને વિચાર કરી શકે છે. હું કાણુ છું? કયાંથી થા? મારુ સ્વરૂપ શુ' છે ? એવા પ્રકારના વિચારા માણસને કોઈક વખત આવે છે જ. જીવ સામાન્ય રીતે કષાયવાન હોય છે, પરંતુ કેાઈક સમયે તેના કષાયા માં હાય છે અને તેવા સમયે આવા વિચારા આવે છે, અને તત્ત્વના પિરચય કરવાની તેનામાં ઇચ્છા જાગે છે.
માહથી અલિપ્ત ઉપયાગ તે શુદ્ધ ઉપચાગ છે, જ્યારે માહથી અનુરજિત ઉપયોગ તે અશુદ્ધ ઉપયાગ છે. અશુદ્ધ ઉપયાગમાં માહની પ્રબળતા ક્રમશ: વધતી જાય છે. વૈરાગ્ય-ઉદાસીન ભાવ વગર સામાન્ય જીવમાં આવા વિચારા વિવેકપૂર્વક શાંત ભાવે લાંબે વખત સારે છે, કરવાનું મનતું નથી. માહના પ્રભાવથી ઉપયાગ પલટા અને જીવ ઈચ્છાપૂર્વક તેમજ બુદ્ધિપૂર્વક અસત્ દેવ, અસત્ ગુરુ અને અસત્ ધર્મ તથા તેની ઉપાસના કરનારને સંગ કરે છે અને તેને ઉપદેશ સાંભળે છે. પરિણામે વિચારામાં વિપરીતતા આવે છે. અને અતત્ત્વને તત્ત્વ માની લેવાનુ` અને છે. આ રીતે તત્ત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પરિણમે છે. આને જૈન આચાર્યોએ ગૃહીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org