________________
.
સમકિત વિચાર
(૭) ઉવાસગદસા (૮) અંતગšદસા
(૯) અનુત્તરાવવાઈચદસા (૯) કપાવત સિકા
(૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક
(૧૦) પુષ્પિકા
(૧૧) પુષ્પચૂલિકા
(૧૨) દૃષ્ટિવાદ(વિચ્છેદ છે)(૧૨) વિષ્ણુદશા
નવદીક્ષિતને જેના સૌ પ્રથમ સ્વાધ્યાય કરાવવામાં આવે અને જે સૂત્રેા સંચમના પાલનમાં મૂળભૂત સહાયભૂત થાય તે ગ્ર ંથાને મૂળસૂત્રેા કહ્યાં છે. એવાં ચાર મૂળસૂત્રેા નીચે મુજબ છે :
(૭) સૂર્ય અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિયા
(૧) શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (૩) શ્રી નંદીસૂત્ર (૪) શ્રી અનુયાગઢાર સૂત્ર.
ચારિત્રપાલનમાં સાધુ-સાધ્વીજીઆને અતિચાર લાગી જાય તેા તેના નિવારણ અંગે પ્રાયશ્ચિત્ત અપાય, તે અંગેના જે ગ્રથા છે તેને છેદસૂત્રેા કહેવાય છે. આવા ચાર છેદસૂત્રેા નીચે મુજબ છે : (૧) શ્રી નિશીથસૂત્ર (૨) શ્રી વ્યવહાર સૂત્ર (૩) શ્રી ગૃહત્કલ્પ સૂત્ર (૪) શ્રી દશાશ્રુતકે ધસૂત્ર.
આ રીતે આગમ સાહિત્યનું વર્ગીકરણ (૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂળ અને (૪) છંદ-તેમ ચાર વિભાગમાં કરેલ છે.
જૈનમતમાં મુખ્યત્વે બે સંપ્રદાયા છે :-(૧) શ્વેતાંબર અને (૨) દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયમાં શ્વેતાંબર મૂર્તિપૂજક ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી વિગેરે સંપ્રદાયા છે.
Jain Education International
સ્થાનકવાસી તથા તેરાપ થી સંપ્રદાયા ૩૨ આગમના સ્વીકાર કરે છે. બાર અંગસૂત્રેામાંથી ખારમું દૃષ્ટિવાદ વિચ્છેદ છે તેથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ અને ૪ છેઃ તેમ ૩૧ સુત્રા તેમજ માન્ય રાખે છે. આ છે
આવશ્યક સૂત્ર-તે રીતે ૩૨ સૂત્રોને તેઓના શ્રુત-સ્રોત.
તે
For Private & Personal Use Only
www.jainelibrary.org