________________
આગમમાં દર્શન
જેન સાહિત્યમાં સ્વીકાર્ય અતિ પ્રાચીન જે સાહિત્ય છે તેને આગમ કહેવામાં આવે છે. આગમ ગમ ધાતુમાંથી બનેલો શબ્દ છે. ગમ એટલે ગતિ કે પ્રાપ્તિ, અને “આ” ઉપસર્ગ છે જેને અર્થ છે પૂર્ણ. આ રીતે જેના વડે વસ્તુતત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય અર્થાત્ પદાર્થના રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે.
તીર્થકર પ્રભુની વાણી સાંભળીને ગણધર ભગવંતોએ બાર ગ્રંથની રચના કરી છે તે બાર અંગઆગમ કહેવાય છે.
અંગઆગમને આધાર લઈને સ્થવિર ભગવંતોએ રચેલાં શાસ્ત્રોને અંગબાશ આગમ કહેવાય છે.
અંગસૂત્રોમાં ઘણું જ રહસ્ય રહેલું છે અને સૂત્રને સંપૂર્ણ ભાવ સમજો અતિ મુકેલ છે એટલે અંગસૂત્રના ભાવ સ્પષ્ટ રીતે સમજાવવા માટે જે ગ્રંથ રચાયા છે તેને ઉપાંગ કહે છે.
બાર અંગ અને બાર ઉપગ નીચે મુજબ છે : બાર અંગસુત્ર
બાર ઉપાંગસૂત્ર (૧) આચાર
(૧) ઔપપાતિક (૨) સૂયગડ
(૨) રાજપ્રશ્નીય (૪) ઠાણ (સ્થાન) (૩) જીવાભિગમ (૪) સમવાય
(૪) પ્રજ્ઞાપના (૫) વિવાહપત્તિ (૫) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬) નાયાધમ્મકહા (૬) સૂર્ય અને ચંદ્ર પ્રજ્ઞપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org