________________
vr
(૨)
પૂ.શ્રી સાનેજી સાહેબ (શ્રી આત્માનંદજી) છેલ્લા પંદરેક "વર્ષથી મારા અધ્યયન અને લખાણ પાછળનુ' પ્રેરક બળ બની રહ્યા છે. સને ૧૯૮૯માં પ્રસિદ્ધ થયેલ મારા ધ્યાન અને જીવનદર્શનના ગ્રંથ તેઓ જોતા હતા તે વખતે તેઓશ્રી બાલ્યા કે બ્ન સાથેન વિના ધ્યાનમ, ન ધ્યાનેન વિના શ્વ ત” અને તેમ કહીને ધ્યાનનું પૂરક તત્ત્વ જે સમત્વ છે તે ઉપર લખાવાનું સૂચન કર્યું. તેમના વિચારઅળના પરિણામે આજે તે સૂચન સાકાર બને છે અને તેઓશ્રી આ પ્રકાશન વખતે પણ આદ્યમગળ લખે છે, તે માટે તેઓશ્રીના ખાસ આભાર માનુ છું.
જૈનદર્શન અને જૈવિદ્યાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર, ભારત સરકાર સન્માનિત પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર, સરળ સ્વભાવી પતિવયં શ્રી દલસુખભાઈ માલવિયાએ મારા લખાણમાં ઊડા રસ લઈને, સિદ્ધાંતની ચાગ્ય સમજ આપીને, મને હૂંફ્, પ્રેરણા અને માદન આપેલ છે. લખાણુ બાદ સંપાદકની ઢબે તેઓશ્રીએ ચાગ્ય સુધારા-વધારા કર્યા છે. છેવટે પ્રસ્તાવના લખી છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદેવતી પ્રકાશનની જવાખદારી પણ લીધી છે. આ રીતે આ ગ્રંથનુ પ્રકાશન મહદ્ અંશે તેઓશ્રીને આભારી છે. તેઓશ્રીના આભાર હું શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી.
છેલ્લા દસેક વર્ષથી મારી વાંચન-લેખન પ્રવૃત્તિમાં રસ લઈ ને પ્રસંગે પ્રસંગે મને હૂă અને પ્રત્સાહન આપેલ છે તેવા મારા આદરણીય પરમ સ્નેહી ડૉ. ચીનુભાઈ નાયકના આભાર માનવા તેમજ આત્મીયભાવે અવાર-નવાર ચર્ચા-સૂચના કરનાર નિવૃત્ત કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકના સહર્ષ ઉલ્લેખ કરવા તે પ્રસંગપ્રાપ્ત છે.
મારાં પત્નીએ સ ાં શેાધવામાં તેમજ ગ્રંથા મેળવવામાં શ્રમ લીધેા છે. અમારા સંતાના અને તેના જીવનસાથીઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org