SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ પરિવારના અન્ય સભ્યએ મારી અધ્યયન-લેખન પ્રવૃત્તિને સાનુકૂળ કરી દઈને, મને વખતોવખત પ્રોત્સાહિત કર્યો છે. તે નિર્દેશ કર પણ આવશ્યક છે. અંતમાં, જે જે મિત્ર-નેહીઓએ ભિન્ન ભિન્ન પ્રકારે મને સાથ અને સહકાર આપેલ છે તે સૌને હું આભારી છું. તેજસ પ્રિન્ટર્સના માલિક શ્રી હરજીભાઈ પટેલે આ કામ ઝડપી અને સુંદર રીતે કરી આપ્યું તે બદલ તેમને આભારી છું. ૩૩, સૌરભ સંસાયટી ડ્રાઈવ-ઈન રોડ, નવરંગપુરા, અમદાવાદ -૯ પાનાચંદ મહેતા તા. ૧૮-૫-૧૯૯૩ (ટે. નં. ૪૫૩૮૯૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001351
Book TitleSamkit Vichar
Original Sutra AuthorN/A
AuthorPanachand Bhaichand Mehta
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1993
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy