________________
રીતે સમજવા માટે સત્પાત્રતા આવશ્યક છે. જેની પાસે અનેકાંત દૃષ્ટિ નથી, અથવા વિશાળ અને મધ્યસ્થ દષ્ટિ નથી તે સમ્યક્ત્વની જુદી જુદી પરિભાષાથી વિમાસણમાં પડી જાય છે અને કઈ પરિભાષા સ્વીકારવી એવી દ્વિધામાં આવી જાય છે. અહી` ૪ થી ૯ પ્રકરણામાં દર્શાવેલી વિવિધ અનુયાગાની અપેક્ષા જો ખરાખર સમજણુમાં આવે તે સર્વ પ્રકારના વિરાધાભાસ મટી જઈ, સર્વાંગી સમાધાન થઈ શકે છે. આ માટે ગુરુગમ દ્વારા સાપેક્ષ દૃષ્ટિથી સમજવાની
આવશ્યકતા છે.
આ પછી ૧૦ થી ૧૪ પ્રકરણામાં સમ્યકૃત્વના પ્રકારા, લક્ષણા, અંઞા, રુચિ અને તેના ૬૭ બાલ વિષે એક એક પ્રકરણમાં અનુક્રમે વિશદ માહિતી આપેલ છે. આ વાંચનથી સમ્યક્ત્વ વિષે જે સમજણુ મેળવી હતી તે અતિ વિસ્તૃત, વિશદ, પ્રગાઢ અને મહુ સુખી બને છે અને આમ “સમ્યકૃત્વ” વિષે એક સર્વાંગી અને અધિકૃત માહિતી વાચકને મળી રહે છે.
આ પછી છેલ્લા પ્રકરણમાં શુદ્ધોપયાગ ઉપર વિવિધ દૃષ્ટિકાણથી ચર્ચા કરી છે. અહી અભ્યાસીઓને ખાસ જણાવવાનુ કે પરમાર્થ-સમ્યકૃત્વની પ્રાપ્તિ તે સ્વાનુભવની અપેક્ષા રાખે છે, અને સ્વાનુભવ તે શુદ્ધોપચાગ વિના સ'ભવ નથી. ભલે પછી તેની માત્રા હીન–અધિક હાઈ શકે છે. માટે સમકિત-વિચાર” ગ્રંથ ધીમે ધીમે સાધક કે વિદ્વાનને “સમકિત”ની જેમાં સાક્ષાત પ્રાપ્તિ હોય છે તેવા “શુદ્ધોપયાગ” (શુદ્ધ ભાવ) સુધી લઈ જાય છે, જે સાક્ષાત્ માક્ષમાર્ગનું પ્રથમ સેાપાન છે.
આટલી વાત ફ્રેંકમાં આ ગ્રંથ વિષે જણાવી. આ ગ્રંથના લેખક-સંપાદક મુરબ્બી શ્રી પાનાચંદભાઈ મહેતા કાખાની આધ્યાત્મિક સસ્થા સાથે તેના ઉદયકાળથી જ જોડાયેલા છે. ઉચ્ચ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થઈ છેલ્લા ૧૫ વર્ષોથી શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક વાંચન દ્વારા તેઓએ પેાતાના જીવનને સારા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org