________________
૧ ૦૦
સમકત વિચાર
એટલે કે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વાભાવિક આત્મદ્રવ્ય, પ્રયાગી દ્રવ્યથી સ્વધર્મમાં લાવી શકાય છે.
નદીમાં જેમ કાંકરા અને પાણી હોય છે તેમાં કાંકરાનું લક્ષણ જુદું અને પાણીનું લક્ષણ જુદું, તેમ એક જ આકાશપ્રદેશમાં આત્મા અને કર્મ રહેલ છે, છતાં બંનેનું લક્ષણ જુદું છે, તે વિવેક આવે તો અને જ્ઞાનમાં પરથી “હું” જુદે તે નિશ્ચય કરીને પતે જ્ઞાતા રહે, મન અને ઈન્દ્રિયથી આત્મા જુદે તેમ સમજે, તેને પરભાવની હૈયાતિ પિતાના સ્વાધીન સ્વભાવમાં દેખાતી નથી.
આવી વિચારણા તે સુવિચારણું છે. પ્રજ્ઞારૂપ સુવિચારણા તે ભેદવિજ્ઞાન છે. શ્રીમદ્ કહે છે કે :
જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ ભેદજ્ઞાનને પામેલો એવો પ્રજ્ઞાવત જીવ પરથી ભિન્ન પિતાના આત્મ સ્વરૂપને અનુભવે છે.
જીવનની કરુણતા એ છે કે ચેતનામાં સ્વભાવગત જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જ હોવા છતાં અનુભવમાં ય વસ્તુના બેધ સમયે આપણને સામાન્ય રીતે રાગ, દ્વેષ અને મેહ વર્તે છે અને આપણું ઉપગને રાગ, દ્વેષ અને મહિને રંગ લાગી જાય છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો આપણે વિભાવદશામાં પલટાઈ જઈએ છીએ અને આપણે ઉપગ અશુદ્ધ થઈ જાય છે.
જ્યારે ઉપગ રાગ, દ્વેષ અને મોહની છાયાથી અનુરંજિત હાય યા વિકૃત હોય ત્યારે ઉપગ અશુદ્ધ કહેવાય છે. અશુદ્ધતા બે પ્રકારની છે : (૧) શુભ અને (૨) અશુભ. આ રીતે શુભ રાગ પણ અશુદ્ધ ઉપયોગ છે.
છે આત્મા ઉપયાગરૂપ, ઉપગ દન-જ્ઞાન છે, ઉપયોગ તે આત્માતણો, શુભ વા અશુભરૂપ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org