________________
શુદ્ધ ઉપયાગ
રચના જિન ઉપદેશ કી, પરમાત્તમ તીનુ કાલ, ઈનમે સખ મત રહેત હૈ, કરતે નિજ સભાલ,”
૯૯
સાથેાસાથ સર્વદર્શન, સર્વ મત, સર્વ પરપરા અને સર્વ અભિપ્રાયામાં રહેલા સાપેક્ષ સત્યને જોવા માટે ભેદ-વિજ્ઞાન જરૂરી અને છે. ભેદમાં અભેદ જોનારુ' જ્ઞાન એ ભેદાભેદને વિવેક કરનારુ વિજ્ઞાન છે.
(શ્રીમદ્ રાજચંદ્રજી)
આત્મા અને અનાત્માના, જડ અને ચૌતન્યના, સ્વ અને પરના ભેદ જેને સમજાય છે તેને પેાતે દેહાદથી ભિન્ન એવુ આત્માનું ભેદવિજ્ઞાનનું જ્ઞાન થાય છે. દેહ, ઇન્દ્રિયા, મન-એ સર્વના લક્ષણાથી આત્મજ્યંતિનું લક્ષણ તદ્દન જુઠ્ઠું છે અને આ ભેદ તે રીતે લક્ષણથી સમજાય છે. આવું ભેદ–જ્ઞાન અને આત્મજ્યેાતિ તે હું–એવું અભેદ જ્ઞાન, જ્યારે થાય છે ત્યારે જ આત્મવૃત્તિ થાય છે. જડ ને ચૈતન્ય અને દ્રવ્યના સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે અને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પદ્રવ્યમાં છે; એવા અનુભવના પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.”
(શ્રીમદ્ રાજચંદ્રજી—જડ ચેતન વિવેક)
Jain Education International
સુવણૅ –પત્થરમાંથી જેમ સુવણૅ ને, તલમાંથી જેમ તેલને, તપેલાં લેાઢામાંથી જેમ અગ્નિને, કાદવમાંથી જેમ પાણીને-દરેકને જુદા જુદા ઉપાયથી જુદાં કરી શકાય છે તેમ શરીરથી આત્માને જુદા કરવાના એટલે જાણવાના, અનુભવવાના અનન્ય અને અચૂક ઉપાય જો કાઈ હાય તા તે ભેદ-વિજ્ઞાન છે. ભેદ-જ્ઞાની શરીર- આદિ સથી પર અને ભિન્ન આત્માને જાણીને, અનુભવીને સાક્ષાત્ આત્મિક સુખના સ્વાદ લઈ શકે છે. ભેદજ્ઞાન તે જ્ઞાનીને તેજાબ કહેવાય છે;
For Private & Personal Use Only
www.jainelibrary.org