________________
સમકિત વિચાર
પ્રથમ પ્રશ્ન એ આવે કે ઉપગનું કાર્ય શું ? તેને કે સીધે જવાબ એટલો જ કે ઉપગનું કાર્ય નિજ આત્મા અને પર-પદાર્થને જાણવું માત્ર જાણવું–તે છે. દર્શન-ઉપગમાં આત્માને આત્મતત્વને અનુભવ થાય અને પરિણામે સાધકને પ્રત્યેક જીવમાં એ જ તવ વિલસતું દેખાય. આમ આત્મદષ્ટિએ, તત્ત્વ દષ્ટિએ આત્મતત્ત્વ જાણે. જેનદર્શન મુજબ જીવો અનંત છે. સિદ્ધના જી. અનાદિ અનંત છે અને સંસારના છ પણ અનાદિ અનંત છે. સામી બાજુ ‘એગે આયા” એટલે આત્મા એક છે તેવું વિધાન પણ છે. આનો મેળ એ રીતે પડે છે કે સત્ તત્ત્વરૂપે આત્મા એક છે પરંતુ જીવાત્મારૂપે અનંત છે.
સૌ પ્રથમ સાધક પોતાના આત્માને જાણે અને જે પિતાને આત્મા છે તે જ બીજા સર્વે પ્રાણીઓને આત્મા છે તેમ અનુભવે અને પરિણામે સાધકનું અંતઃકરણ આત્મીયતા એકરસ સમભાવી બને છે. બીજાને સુખ-દુઃખ થાય તેનું સાધકને સંવેદના સ્વયં અનુભવમાં આવે છે અને આત્મીયતા કે અનુકંપામાં બીજા સાથે જ્ઞાનપૂર્વકને વ્યવહાર થાય છે. સર્વાત્મમાં સમદષ્ટિ-આત્મતુલ્ય દષ્ટિ એ ઉપગ અને એ જ આત્મધર્મ. સ્વ જેવા સર્વ જીને દેખે સમાન દૃષ્ટિથી”
(દશવૈકાલિક) જેવું ચૈતન્ય પિતામાં, તેવું જ સવમાં રહ્યું, એવા વિવેથી વિધે, સૌ પ્રાણ પ્રતિ વર્તવું; કેમ કે સર્વ દેહીનું, આત્મતવ એકરૂપ છે,
બાહ્ય નાનાપણું તો યે, ભીતરી તવ એક છે.” પિતાના દેહમાં આત્મતિ રહેલી છે, તેવી જ રીતે પ્રત્યક્ષ જણાતાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા સર્વ જીવોના દેહમાં તે જ રીતે આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org