________________
શુદ્ધ ઉપાગ
તિ છે. કોઈ પણ દેહ ઉપર દૃષ્ટિ પડે ત્યારે તે દેહ કે શરીર ઉપર દૃષ્ટિ ન ચોટાડતાં, તે શરીરને ભેદીને તેની અંદર રહેલ આમતત્વ ઉપર દૃષ્ટિ આપતા રહેવાને અભ્યાસ દઢ થતાં, પિતાના આમાનું રટણ પણ દઢ થાય છે.
અન્ય દેહમાં આત્મદર્શન રહે તેટલે વખત પિતાનો આત્મઉપયોગ કહેવાય છે. જ્યારે અન્ય શરીરમાં આત્મદર્શન થાય છે ત્યારે તે ઉપગ તે જોતિ પરથી ખસેડી પિતાની જાતિ પર સ્થિર કરવાનું સહજ રીતે બને છે. આ પ્રમાણે સર્વમાં અને પિતામાં આત્મદષ્ટિને અભ્યાસ કરતાં આત્મસ્વરૂપમાં રહેવાનું સહજ બને છે.
સાધનાની અપેક્ષાએ પ્રાણીમાત્ર સાથે એક્તાનો અનુભવ એટલે દર્શન-ઉપયોગ. ઉપગમાં બધા આત્મા પ્રત્યે આત્મઔપમ એટલે પિતાના આત્મા પ્રત્યે જે ભાવ છે એ જ બીજા જીવ પ્રત્યે ભાવ રહે તે સમભાવ કે સમદર્શિતા.
આત્મવત્ સર્વ ભૂતાનિ યઃ પશ્યતિ.” સર્વ ભૂતેને જે આત્મવત્ જુએ છે તે જ સાચું જુએ છે, તે જ સમ્યફ જુએ છે, એ જ છે શુદ્ધ દર્શન-ઉપગ અને એ જ છે સમકિતનું
પ્રવેશદ્વાર.
કરે.! આમ તાર! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો. સર્વત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે.”
(શ્રીમદ્ રાજચંદ્રજી–અમૂલ્ય તત્ત્વવિચાર,
(૩) જ્ઞાન-ઉપયોગ જ્ઞાન-ઉપયોગ એટલે સત્યને એના અનેક સ્વરૂપે સમગ્ર અને સર્વાગી રીતે સમજવાનો યત્ન કરે છે, અર્થાત્ વસ્તુને તેના મૂળ સ્વરૂપે, સત્ય સ્વરૂપે જાણવી-દેખવી તે. અત્રે વસ્તુ આત્મસ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org