________________
શુદ્ધ ઉપગ
ધરૂપ વ્યાપાર. આત્મામાં ચેતનશક્તિ છે એટલે આત્મા બેઘરૂપ વ્યાપાર કરી શકે છે. આત્મા લક્ષ્ય-સેય પણ છે. ઉપગ એ જાણવાને ઉપાય છે. જાણવું એ એક પ્રકારને ચેતના વ્યાપાર છે. એ રીતે આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગથી આત્માની પિછાન થઈ શકે છે.
જીવ અને શરીરને એક ક્ષેત્રાવગાહરૂપે સંબંધ છે તેથી અજ્ઞાનદશામાં તે બંને એકરૂપ ભાસે છે. જીવ અને શરીર એક આકાશ-- ક્ષેત્રે હોવા છતાં જે સાચાં લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બંને ભિન્ન છે તેવું જ્ઞાન થાય છે. જીવ અને કર્મનો કર્મ (શરીર) એક ક્ષેત્રે હેવા છતાં જીવ તેના ઉપગ લક્ષણ વડે કર્મનર્મથી જ છે; અને દ્રવ્ય કર્મ –ને કર્મ તેમના સ્પર્શ આદિ લક્ષણ વડે જીવથી જુદાં છે–એમ તેને ભેદ જાણી શકાય છે.
“ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.
આત્મસિદ્ધિ, ગા-૪૯). આ ઉપગના બે પ્રકાર છે : (૧) દર્શન અને (૨) જ્ઞાન. વસ્તુને સામાન્યરૂપે જાણવાની ચેતનશક્તિ તે દર્શન છે અને વિશેષરૂપે જાણવાની શક્તિ તે જ્ઞાન છે. આ બંને પ્રકારની શક્તિનું અસ્તિત્વ માત્ર આત્મ દ્રવ્યમાં જ છે.
વસ્તુ સ્વરૂપ જાણવાનું એટલે કે જ્ઞાનપ્રાપ્તિનું નિમિત્ત મળતાં આપણી ચેતનાશક્તિ દ્વારા આપણને કાંઈક એ સામાન્ય બંધ થાય છે. સકુટ આકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના, ભાવેનું જે ગ્રહણ કરવું તેને દર્શન કહેવાય છે. આત્માના ઉપગનું પદાર્થ તરફ ઝુકવું તે દર્શન છે. (ગુજરાતી-દ્રવ્યસંગ્રહ). | દર્શન શબ્દના અનેક અર્થ છે. સમ્યગદર્શન સંબંધમાં દર્શન શબ્દ વાપરીએ ત્યારે દર્શન એટલે શ્રદ્ધા એમ અર્થ સમજાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org