________________
સમકિતની દસ રુચિ
આવી શ્રદ્ધા-સમકિત કે રુચિ દસ પ્રકારે પ્રાપ્ત થાય છે તેમ કથન કરીને અ. ૨૮, ગા. ૧૬ માં આ દસ પ્રકાર નીચે મુજબ બતાવ્યા છે ?
(૧) નિસર્ગ રુચિ (૨) ઉપદેશ રુચિ (૩) આશા રુચિ (૪) સૂત્ર (૫) બીજ (૬) અભિગમ, (૭) વિસ્તાર (૮) ક્રિયા () સંક્ષેપ અને (૧૦) ધર્મ. - (૧) નિસગ રુચિ : જેને જાતિ સ્મરણ જ્ઞાનથી કે પિતાની સહજ સકુરણથી (એટલે કે ગુરુ કે બીજા કેઈના ઉપદેશ વગર) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિજેરા અને મેક્ષ એ નવ તને યથાર્થરૂપથી જાણ્યા એ નિસર્ગ રુચિ છે (અ. ૨૮, ગા. ૧૭). દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પદાર્થ માત્રના જિનેશ્વર ભગવતે જે ભાવ જોયા છે તે એ જ પ્રમાણે છે, અન્ય પ્રકારે નથી જ-એવી સ્વયંકુરિત શ્રદ્ધા તે નિસર્ગ રુચિ છે. (અ. ૨૮, ગા. ૧૮).
નદીપાષાણલકના ન્યાયે સહજ ફુરણાથી સાત કર્મો (૪ અનંતાનુબંધી ચેકડી અને ૩ પ્રકારના દર્શનમોહનીય કર્મ)ની ન્યૂનતા થતાં યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિ નજદીક જીવ આવે છે. રાગશ્રેષના દુર્ભેદ્ય પરિણામવિશેષને ગ્રંથિ કહે છે. અપૂર્વ કરણ કરીને આવી ગ્રંથિનું અતિક્રમણ કરી, ત્યારબાદ અનિવૃત્તિકરણ દ્વારા મિથ્યાત્વને વિખેરી નાખવા જીવ સમર્થ બને છે. આવી સ્વયંકુરિત શ્રદ્ધા-રુચિ-સમકિત તે નિસર્ગચિ છે.
(૨) ઉપદેશ રૂચિ : સ્વયં કુરણના બદલે ઉપરોક્ત શ્રદ્ધા કોઈના ઉપદેશના નિમિત્તથી ઉત્પન્ન થાય તે ઉપદેશ રુચિ (૨૮/ 10 આવા ગરના ઉપદેશથી પામીને યથાર્થતા પ્રાપ્ત કરીને મોક્ષમાગે જીવ જાય છે.
કથિત રીતે
નિસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org