________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય / ૫૧ આવી ક્ષણિક અનુભવ મળવો એ પણ કોઈ નાનીસૂની પ્રાપ્તિ નથી, એનો પ્રભાવ પણ વ્યક્તિના સમગ્ર જીવનને સ્પર્શી જાય છે. અનુભવપ્રાપ્તિ વખતની ધ્યેય સાથેની તન્મયતા, આનંદ, આશ્ચર્ય, કૃતકૃત્યતા તથા આત્મદર્શન દ્વારા મોહ પર લાધતી જીતની ખુમારીની કંઈક ઝલક ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજના, નીચે ટાંકેલા, ઉદ્ગારોમાંથી વાચક પામી શકશે :
હમ મગન ભયે પ્રભુધ્યાન મેં, ધ્યાન મેં પ્રભુધ્યાન મેં; બિસર ગઈ દુવિધા તનમન કી, અચિરાસુત ગુણજ્ઞાન મેં. ૧ હરિહર બ્રહ્મ પુરંદર કી રિદ્ધિ, આવત નાંહિ કોઈ માન મેં; ચિદાનંદ કી મોજ મચી છે, સમતારસ કે પાન મેં. ૨ ઇતને દિન તું નાંહિ પિછાન્યો, મેરો જનમ ગયો સો અજાન મેં અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાન મેં. ૩ ગઈ દીનતા અબ સબ હી હમારી, પ્રભુ! તુજ સમકિત દાન મેં; પ્રભુનુન અનુભવ રસ કે આગે, આવત નાંહિ કોઉ માન મેં. ૪ જિન હી પાયા તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં; તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં. ૫ પ્રભુ ગુન-અનુભવ ચંદ્રહાસ જયોં, સો તો ન રહે માન મેં; વાચક ‘જશ' કહે મોહ મહાઅરિ, જીત લીઓ હે મેદાન મેં." ૬
૧૫. ગૂર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પૃષ્ઠ ૮૩.
સરખાવો : સંભવજિન જબ નયન મિલ્યો હો; પ્રગટે પૂરવ પુષ્ય અંકુર, તબ થૈ દિન મોહી સફલ વલ્યો હો; અંગન મેં અમિર્યો મેહ વૂઠે, જન્મ તાપ કો વ્યાપ ગલ્યો હો.
દરશન ચેં નવનિધિ મેં પાઈ, દુ:ખ દોહગ સવિ દૂર રહ્યો હતો. ડરત ફિરત હે દૂર હી દિલ થે, મોહમલ્લ જિણે જગત્રય કલ્યો હો; સમકિત રતન લેહુ દરિસણ મેં, અબ નવિ જાઉં કુગતિ રૂલ્યો હો. શ્રી નયવિજય વિબુધ સેવક કું સાહિબ સુરતરુ હોઈ ફલ્યો હો.
– એજન, પૃષ્ઠ ૭૪-૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org