________________
૩૬ / આત્મજ્ઞાન અને સાધનાપથ
કર્મકૃત ભાવોમાં હું બુદ્ધિ થવી એ મોહની જડ છે એને અધીન જ મોહની આખી બાજી નભે છે."
કર્મકૃત જે અવસ્થાઓ છે, તેમાં ‘' બુદ્ધિ ન થવી એ જાગૃતિ માગે છે. સ્વાનુભવ વિના નિત્યના જીવનવ્યવહારમાં આવી જાગૃતિ ટકાવી રાખવી એ કપરું કાર્ય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિથી દેહાત્મબુદ્ધિ ટળવી અસંભવપ્રાય: છે, એને માટે તો ચિત્તને શાંત કરી દઈ આત્માનુભવ મેળવવો રહ્યો.
સ્વાનુભૂતિ પામ્યા વિના ભવસાગર તરીને પેલે પાર કદી જવાતું
નથી."
૨૪. જે વર્મત માવી. પરમાર્થનન વાત્મનો મિના
तत्राऽऽत्माभिनिवेशोऽहंकारोऽहं यथा नृपतिः ।। ममाहंकारनामानौ सेनान्यौ तौ च तत्सुतौ। यदायत्तः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्तते।
– તત્ત્વાનુશાસન, અધ્યાય ૧, શ્લોક ૧૫, ૧૩. ૨૫. વર તુ ગાયત્વેજોનુમવો મવવાધેિ !
– જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લોક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org