________________
‘ણા બુઝવે સો હી શાન'/ ૧૫ અનુભૂતિના આધારે અંતરમાં પ્રજ્ઞા જન્મ– ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે અને મુક્તિસાધક બને છે
પ્રજ્ઞાનો ઉદય થતાં જ તૃષ્ણાની વિષવેલ કરમાવા લાગે છે. કારણ કે તૃષ્ણા અવિદ્યાની ધરતીમાં જ પાંગરી શકે છે. અજ્ઞાન હટતાં આ જગતમાં કશું પ્રાપ્તવ્ય લાગતું જ નથી. આથી, જ્ઞાનીને કોઈ આકાંક્ષા-કામના રહેતી નથી; તે આત્મતૃપ્ત બની જાય છે. આકાંક્ષા અને અજ્ઞાન સદા સાથે જ વસે છે. આ તઅને તત્ત્વદશ શ્રીમદ્ રાજચંદ્ર જાત-અનુભવના રણકાર સાથે એક જ દુહામાં બુલંદ સ્વરે મુખરિત કરી દીધું છે :
સકળ જગત તે એઠવતું, અથવા સ્વપ્નસમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન
२७. सम्यग्भावनाज्ञानाधिगतानां भावतोऽधिगमत्वसम्भवात्।
– ઉપદેશપદ, ટીકા, ગાથા ૧૬૫. २८. अनेन हि ज्ञातं ज्ञानं नाम. क्रियाऽप्येतत्पूर्विकैव मोक्षाय अक्षेपेण सम्पद्यते।
– ષોડશક, પો. ૧૧, શ્લોક ૯ની ટીકા. ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર, આત્મસિદ્ધિ, ગાથા ૧૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org