________________
તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન' ૧૧
૭ મૈત્રી આદિ ભાવોની સિદ્ધિ માટે : એટલે કે એ ભાવોને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે જીવનવ્યવહાર ન્યાય-નીતિ, વ્રત-નિયમ, ત્યાગ-વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવો જોઈએ.
શરીરની શુદ્ધિ આદિ માટે : તપની સાધના જોઈએ.
८
- આ છે આત્મા અને કર્મને જુદાં પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા (process)
પાણીને તેજાબવાળું કરી તેમાંથી વિદ્યુત પસાર કરીને એકરૂપ (પાણીરૂપ) થઈ ગયેલ હાઇડ્રોજન અને ઑક્સિજન વાયુઓને વૈજ્ઞાનિકો છૂટા પાડી શકે છે, તેમ આત્મા અને કર્મને જુદાં પાડવા માટે વ્રત, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ તેજાબ અને ધ્યાનરૂપ વિદ્યુત એ બંને જરૂરી છે.
૧૬
આ રીતે, આપણા ધ્યેય-આત્મજ્ઞાન અને મુક્તિ-નું અંતિમ સાધન ધ્યાન છે” એ લક્ષમાં રાખી, “એ ધ્યાનની પ્રાપ્તિ કરાવવા માટે યમ, નિયમ, તપ આદિનું આસેવન છે”-એ સમજપૂર્વક આરાધના થવી જોઈએ.' એમ થાય તો, એ આરાધના ઉત્તરોત્તર વધુ આત્મવિકાસ ૧૬. (i - મોરિસ મન્યાય, વીય નાળ વિયાયરૂં
तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ।।
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૨૬, ગાથા ૧૨.
(ii) પૂર્વધરકૃત શ્રી ‘પંચસૂત્ર’ મહાગ્રંથમાં પણ સામાન્યથી મુનિનું વિશેષણ ‘જ્ઞાળાયો' મૂક્યું છે, એકલું અધ્યયન નહિ. (iii) स्वाध्यायात् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् । ध्यानस्वाध्यायसंपत्त्या, परमात्मा प्रकाशते ॥
Jain Education International
-
- તત્ત્વાનુશાસન, અધ્યાય ૩, શ્લોક ૭ (૮૧)
૧૭. આત્મજ્ઞાનનું ધ્યાન-માત્મજ્ઞાન ૬ મુક્તિવર્।
અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧.
૧૮. મૂનોત્તરશુળા: સર્વે સર્વા તૈય વિિળયા । मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिताः ॥
~ ઉપમિતિભવપ્રપ ચાકથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org