________________
૨૬૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રયાસ વિના-પૈર્યપૂર્વકના ધ્યાનના પ્રયત્ન વિના–એ સ્થિતિએ પહોંચાતું નથી.” કહેવાનું તાત્પર્ય એ છે કે જયાં કશો પ્રયત્ન કરવાની આવશ્યકતા જ ન રહે એ સ્થિતિએ પહોંચવા અથક પ્રયાસ અનિવાર્ય છે; અહંથી સર્વથા મુક્ત થયા વિના સહજ સ્થિતિના ચાળે ચડવા જેવું નથી. જયાં સુધી સૂક્ષ્મ પણ કર્તાભાવ છે, ભોક્તાભાવ છે, ત્યાં સુધી સાધના પણ ચાલવી જોઈએ : આ અનુરોધ કરતાં એક અનુભવી સંતે કહ્યું છે કે,
कर्तापने का भोक्तापने का, जब तलक अध्यास है। तब तक समाधि के लिए करना पड़े अभ्यास है।
24. Sri Raman Maharshi, Day by Day With Bhagvan, Devaraj
Mudaliar, 11.1.46 Afternoon, p. 89 (Sri Ramanasramam TIRUVANNAMALAI - 606 603, South India).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org