SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આત્મજ્ઞાન અને સાધનાપથ આપણા જ કાળના અને આ જ ક્ષેત્રના મુમુક્ષ માટે ઉચ્ચારાયેલ આ વચનોમાંથી પ્રેરણા મેળવીને આત્માથી સાધકે આત્મદર્શનને પોતાના ધર્મજીવનનું લક્ષ્ય બનાવી, તે માટેની આરાધનામાં લાગી જવું ઘટે. સ્થિતપ્રજ્ઞતાનું બીજ શ્રેયાર્થીએ જ્ઞાનપ્રાપ્તિનું જે ત્રીજું ચરણ –અનુભવ–તેની ઉપલબ્ધિની टीका-इह सर्वं दुःखमनात्मविदां भवति, तदात्माज्ञानभवं प्रतिपक्षभूतेनात्मज्ञानेन शाम्यति क्षयमुपयाति, तम इव प्रकाशेन। ननु कर्मक्षयहेतुः प्रघानं तप उक्तं ... ... इत्याह, तपसाऽपि आस्तामन्येनानुष्ठानेन तदात्माज्ञानभवं दुःखमात्मविज्ञानहीनैर्न छेत्तुं शक्यते, ज्ञानमन्तरे तपसोऽल्पफलत्वात् । जं अन्नाणी कम्म खवेइ बहुआहि वासकोडीहिं। तं णाणी तिहिंगुत्तो खवेइ उसासमेत्तेण ।। तत् स्थितमेतत् बाह्यविषयव्यामोहमपहाय रत्नत्रयसर्वस्वभूते आत्मज्ञाने प्रयतितव्यम्। आत्मज्ञानं च आत्मनः चिद्रूपस्य स्वसंवेदनमेव मृग्यते नाऽतोऽन्यदात्मज्ञानं नाम। – સટીક યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૩. સરખાવો : (i) જિહાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જામ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું? આતમ અજ્ઞાને કરી, જે ભવદુ:ખ લહીએ; આતમ જ્ઞાને તે ટલે, એમ મન સહિએ. જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો. કષ્ટ કરો સંજયે ધરો, ગાળો નિજ દલ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છે. - સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૩, ગાથા ૨૨-૨૪ અને ૨૭. (ii) ક્રિયાકષ્ટ ભી ન હુ લહે, ભેદજ્ઞાન સુખવંત; યા બિન બહુવિધ તપ કરે, તો ભી નહિ ભવ અંત. – સમાધિશતક, ગાથા ૩૧. (ii) નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર; જબ નિજ રૂપ પિછાણીયો, તબ લહે ભવ કો પાર. – સમાધિવિચાર/મરણસમાધિવિચાર, દુહો ૨૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy