________________
૧૦૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
- સાધનામાં પ્રેરણા અને માર્ગદર્શન મેળવવા તે શાસ્ત્રોનું અધ્યયન-મનન કરે, પણ તેની ઝંખના તો અનુભવજ્ઞાનનો અમૃત ઓડકાર પામવાની જ હોય-હોવી ઘટે. સૂત્રાક્ષર રૂપ શેરડીનો રસ અનુભવ છે."
નયનિક્ષેપે જેહ ન જાણીએ, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે સઘ તે દાખવે, કેવળ અનુભવ ભાણ. અલખ અગોચર અનુપમ અર્થનો, કુણ કહી જાણે રે ભેદ; સહજ વિશુદ્ધ શું અનુભવ વિણ, જે શાસ્ત્ર તે સઘળો રે ખેદ. દિશી દેખાડી શાસ્ત્ર સર્વ રહે, ન લહે અગોચર વાત; કારજ-સાધક બાધક-રહિત એ, અનુભવ મિત્ત વિખ્યાત."
ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે અન્યત્ર કહ્યું છે કે –
યોગગ્રંથ જલનિધિ મથો, મન કરી મેરુ મથાન; સમતા અમૃત પાય કે, હો અનુભવ રસ જાણ."
(ii) માત્માનામના વેત્ત, મોહચાદ્ય ગામના तदेव तस्य चारित्रं, तज्झानं तच्च दर्शनम् ।।
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૨. (iii) પઢિ પાર કહાં પાવનો? મિયો ન મન કો ચાર; જું કોલહુ કે બેલ કું, ઘર હી કોસ હજાર.
– સમાધિશતક, ગાથા ૮૧. (iv) સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો રે,
વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જય હેઠો રે. જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુલ શિષ્યનો શેઠો રે, તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ અનુભવ નેઠો રે.
– શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩, ગાથા ૮-૯. ૧૨. સૂત્રઅક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી;
તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં એક છે સાખી. આતમરામ અનુભવ ભજો, તજો પર તણી માયા; એહ છે સાર જિનવચનનો, વલી એહ શિવછાયા.
- સવાસો ગાથાનું સ્તવન, ગાથા ૫૦-૫૧. ૧૩. યોગીશ્વર આનંદઘનજી, વીર-જિન-સ્તવન, ગાથા ૩-૫. ૧૪. સમતાશતક, ગાથા ૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org