________________
૯૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
કહ્યાં છે, તે સમ્યક્ત્વ અને સ્વાનુભૂતિ પરસ્પર સંકળાયેલાં છે. ગ્રંથિભેદ અર્થાત્ દેહાત્મભ્રમનો નિરાસ
સમ્યક્ત્વની પ્રતિષ્ઠા દેહ અને આત્માની જુદાઈની પ્રતીતિ આપતા અનુભવ ઉપર છે; અર્થાત્ ‘આત્મા છે’ એવી માત્ર શ્રદ્ધા કે ‘દેહ અને કર્માદિથી તદ્ન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે' એવી માત્ર બૌદ્ધિક સમજણ નહિ, પણ એ બેની ભિન્નતાની સ્વાનુભૂતિજન્ય પ્રતીતિ ઉપર સમ્યક્ત્વનું મંડાણ છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આ વાત કરતાં કહ્યું છે કે
૨.
---
ઠરે જિહાં સમકિત તે થાનક, તેહનાં વિધ કહીએ રે; તિહાં પહેલું થાનક ‘છે ચેતન લક્ષણ આતમ’ લહીએ રે. ખીરનીર પરે પુદ્ગલ મિશ્રિત, પણ એહથી છે અલગો રે; અનુભવ હંસ ચંચુ જો લાગે, તો નિંવ દીસે વલગો રે.
(ii) तत्राप्यात्मानुभूतिः सा विशिष्टं ज्ञानमात्मनः । सम्यक्त्वेनाविनाभूतमन्वयाद् व्यतिरेकतः ।।
सम्यक्त्वं स्वानुभूतिः स्यात्साचेच्छुद्धनयात्मिका ।। - પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, શ્લોક ૪૦૨-૪૦૩.
(i) વિશુદ્ધ મુખ્યત્વ स्फुरत्यन्तर्ज्योतिर्निरुपधिसमाधौ समुदितम् ॥
विबुधैरालिंगितं हृदि ।
Jain Education International
- ધર્મસંગ્રહ, પૂર્વાર્ધ, ગાથા ૨૨, ટીકા.
(ii) સમકિત દ્રાર ગભારે પેસતાં જી,
ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડયાં શમ-સંવેગનાં જી, અનુભવ ભવને પેઠો નાથ રે. ખિમાવિજયજી મહારાજ.
-
(iii) શુદ્ધાતમ દરશન વિના, કર્મ ન છૂટે કોય; તે કારણ શુદ્ધાતમા, દરશન કરો થિર હોય. આતમ અનુભવ તીરસે, મિટે મોહ અંધાર; આપરૂપમેં જલહલે, નહિ તસ અંત ઓ'પાર.
અધ્યાત્મબાવની, ગાથા ૧૨-૧૩.
૩. સમકિત સડસઠ બોલની સઝાય, ગાથા ૬૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org