________________
સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ
પ્રગટે શુચિ અનુભવની જ્યોતિ, નાશે તબ મિશ્રામત છોતિ."
– કવિ નેમિદાસ, પંચપરમેષ્ઠિધ્યાનમાલા, ઢાળ ૧, ગાથા ૨. ઓગણીસસે ને સુડતાલીશે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે! ધન્ય રે દિવસ આ અહો!
– શ્રીમદ્ રાજચંદ્ર. અનુભવ ભોર ભયો, મિથ્યાતમ દૂર ગયો.
- યોગીશ્વર ચિદાનંદજી, અજિત-જન-સ્તવન. આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રબાલગી રે.
- અધ્યાત્મયોગી આનંદઘનજી, વાસુપૂજ્ય-જિન-સ્તવન, ગાથા ૬. ઉગ્યો સમકિત રવિ ઝલહલતો, ભરમતિમિર સવિ નાઠો; અનુભવગુણ આવ્યો નિજ અંગે, મિટયો રૂપ નિજ માઠો.
– ઉપા. યશોવિજયજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩. અનુભવીઓના ઉપક્ત ઉગારો એ વાત સ્પષ્ટપણે કહી જાય છે કે જેના વિના કઠોર તપ, બહૌળું શ્રુતજ્ઞાન અને ઉગ્ર ચારિત્ર પણ નિરર્થક
૧. સરખાવો : (i) Sાન્ત મનસિ તિ, પ્રીતે શાન્તમામની નમ્ भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति।।
– અધ્યાત્મસાર, આત્માનુભવાધિકાર, શ્લોક ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org