SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.... समयाए समणो होइ... नाणेण य मुणी होइ। શ્રમણ ઓળખો સમતા વડે, મુનિ પરખો આત્મજ્ઞાને –ઉત્તરાધ્યયન સૂત્ર, અ૨૫, ગાથા ૩૨ આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, - અધ્યાત્મયોગી આનંદઘનજી કેવલ આતમબોધ હે, પરમારથ શિવપંથ; તામે જિન કું મગનતા, સો હિ ભાવનિગ્રંથ. લિંગ-વેષ-કિરિયા ; સબ હિ, દેખે લોક તમાસી હો; ચિન્રતિ ચેતન ગુન ચિન્હ, સાચો સોઉ સંન્યાસી હો. ઉપાધ્યાય યશોવિજયજી સરખાવો : भस्मना केशलोचेन, वपुर्धतमलेन वा। महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित्॥ – ભાનસાર, તત્વદષ્ટિ, શ્લોક ૭ ચેતન કું પરખ્યો નહિ, ક્યા હુઆ વ્રત ધાર; શાલવિહુણા ખેત મેં વૃથા બનાઈ વાડ, – યોગીશ્વર ચિદાનંદજી આતમ સમજ્યો તે નર જાતિ, શું થયું ધોળાં ભગવાં વતી. – અખો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy