SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રી ના સૂત્ર આદાન નામ: શ્રી નમોડહંત સૂત્ર | વિષય : ગૌણ નામ : પંચ પરમેષ્ઠિ નમસ્કાર | અરિહંત, સિદ્ધ, આચાર્ય, ગુરુ અક્ષર : ૭ ઉપાધ્યાય અને સાધુ ‘અહંત' ‘સિદ્ધ' લઘુ કૅઅક્ષર : ૮ સ્વરુપ પંચપરમેષ્ઠિને સર્વ અક્ષર : ૧૫ નમસ્કાર, | ઉચ્ચારણ અર્થ નમોડહંત- નમોર-હત નમસ્કાર હો અરિહંત ભગવંતને, સિદ્ધા- સિદ-ધા સિદ્ધભગવંતને. -ચાર્યો- ચાર-યો આચાર્ય ભગવંતને. -પાધ્યાય- પા-ધ્યા-ઉપાધ્યાય ભગવંતને. -સર્વ | સર્વ સઘળાય. ‘આચાર્ય” ‘ઉપાધ્યાય સાધુભ્યઃ સા-ધુ-ભ્યઃ સાધુભગવંતને. અર્થ :- શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ. આ સૂત્ર અંગે વિશેષ સમજણ આ સૂત્ર પૂર્વમાંથી ઉદધૃત કરેલું હોવાથી સાધ્વીજીભગવંત અને શ્રાવિકાને બોલવાનો અધિકાર નથી. તેઓને આ સૂત્રની જ્યારે જરૂર જણાય ત્યારે શ્રી નવકારમંત્ર બોલવાની પ્રથા પ્રચલિત છે. આ સૂત્ર વિવિધ રાગોમાં બોલાતું હોય છે. પણ તેમાં ગુરુ-લઘુ અક્ષર અને જોડાક્ષરની ઉચ્ચાર વિધિમાં બાધ ન પહોંચે, તે પ્રમાણે જ બોલવું જોઇએ. ગુરુ-આજ્ઞા વગર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ આ સૂત્ર ‘સર્વસાધુભ્ય:' પૂર્વમાંથી ઉદ્ધત કરેલ હોવાથી તેમને સંઘ બહાર કરેલ, અને યોગ્ય પ્રાયશ્ચિત્ત કરી રાજાને પ્રતિબોધ કરવાથી શ્રીસંઘમાં તેમનો સન્માનપૂર્વક સ્વીકાર કરેલ. શી રીદETEl” દેવવંદન, આદાન નામ : શ્રી ઉવસગ્ગહરં સૂત્રા ગૌણ નામ : ઉપસર્ગહર સ્તોત્ર પદ | - ૨૦ સંપદા - ૨૦ ગાથા ગુરુ અક્ષર - ૨૧ લઘુ અક્ષર-૧૬૪, સર્વ અક્ષર-૧૮૫ ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ કરતી વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની મુદ્રા. વિષયઃ ધર્મમાર્ગમાં અંતરાયભૂત વિનોના નિવારણની પ્રાર્થના ગર્ભિત પાર્શ્વનાથ પ્રભુની સ્તવના. - ૫. અપવાદિક મુદ્રા. છંદનું નામઃ ગાહા. રાગઃ “જિણજન્મસમયે” (નાગપૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ઉવસગ્ગહરં પાસે, ઉવસગ-ગહર–પાસમ, ઉપસર્ગને હરનાર, પાર્શ્વયક્ષ વાળા એવા... પાસે વંદામિ કમ્મુ-ઘણ-મુક્કમ પાસ-વન-દામિ-કમ-મ-ધણ-મુક-કમા પાર્શ્વનાથને વંદું છું, જેઓ કર્મના સમૂહથી મૂકાયેલોને, વિસ-હર-વિસ-નિમ્નાસ, | વિસ-હર-વિસ-નિન-ના-સમ, (વિષને ધારણ કરનાર)સર્પના વિષને નાશ કરનારાને, મંગલ-કલ્લાણ-આવાસં Illl મગલ-કલ-લાણ-આ-વા-સમ llll : મંગળ અને કલ્યાણના ઘરરુપને ૧. અર્થ :- ઉપસર્ગને હરનારા, પાશ્વચક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષને ધારણ કરનારા એવા સર્પના વિષને નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘરરૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. ૧. ૯૫ Jain Education international For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy