________________
શ્રી ચાત્યક્ષા Cલ્સ સલોત્રા સચિત્ર
પહેલી, સાતમી , અને આઠમી ગાથા બોલતી વખતની સ્પષ્ટ મુદ્રા
Ú5 નમો અરિહંતાણં’ બોલતી વખતે આપણા મસ્તક પર રક્ષાયંત્રની સ્થાપના
ની કલ્પના કરવી.
‘ૐ નમો સવ્વસિદ્ધાણં' બોલતી વખતે બન્ને હથેળીને પ્રદક્ષિણાકારે મોઢા ની ફરતે ત્રણવાર ફેરવતાં મુખનું રક્ષણ કરતાં હોઈએ, તેમ કલ્પના કરવી.
‘ૐ નમો આયરિયાણં' બોલતી વખતે બન્ને હાથની હથેળીને ખભાથી નીચે કોણી સુધી ત્રણવાર સ્પર્શ કરતાં,
અંગોની રક્ષા ની કલ્પના કરવી.
“ૐ નમો ઉવઝાયાણં' બોલતી | વખતે બન્ને હાથની હથેળીને ચારેય આંગળીઓ દબાવીને અંગૂઠો આકાશ તરફ રાખીને હાથોમાં સશક્ત હથિયાર - શરઝની કલ્પના કરવી.
‘ૐ નમો લોએ સવ્વ સાહૂણં’ બોલતી વખતે બન્ને હાથોની હથેળી
દ્વારા પગના મધ્યભાગથી પૃષ્ઠ ભાગના મધ્ય ભાગ સુધી સ્પર્શના કરતાં બન્ને પગો ની રક્ષા ની
કલ્પના કરવી.
‘એસો પંચ નમુક્કારો' બોલતી વખતે આસનના મધ્યભાગને આગળ થી સ્પર્શ કરતાં પાછળના
મધ્ય ભાગ સુઘી સ્પર્શ કરતાં પોતાની ચારે તરફ ની ભૂમિ વજમય
બનેલી છે, તેમ કલ્પના કરવી.
‘સવ્વ પાવપ્પણાસણો 'બોલતી વખતે
બન્ને હાથની તર્જની ને આકાશ તરફ આગળ બાજુ રાખી બન્ને હાથને પાછળના મધ્યભાગ સુધી લઈ જઈને પોતાની ચારે તરફ વજમય કિલ્લાની રચના થઈ છે, તેમ કલ્પના કરવી.
‘મંગલાણં ચ સર્વેસિં’ બોલતી વખતે બન્ને હાથો ને પોતાના શરીર થી થોડે દૂર એક સાથે ભેગા કરીને મધ્યભાગથી
પૃષ્ઠભાગના મધ્ય ભાગ સુધી સ્પર્શ કરતાં વજમય કિલ્લાની બહાર ચારેકોર
અંગારા ની ખાઈની કલ્પના કરવી.
પઢમં હવઈ મંગલ” બોલતી વખતે બન્ને હાથો ને માથા થી સહેજ ઉપર રાખીને વજમય કિલ્લાના ઢાંકણ ની
કલ્પના કરવી.
પદ્માસન કરતી વખતે સહ પ્રથમ ડાબા પગને જમણા પગના મૂળીયામાં સ્થાપન કરી પછી જમણા પગ ને ડાબા પગ ના મૂળીયા પર થાપન કરવું. પૂર્ણ પદ્માસન થયા પછી બન્ને ઢીંચણ સહજ ભાવે જમીન ને સ્પર્શવા જોઈએ.
૨૮
Jain education et
.
.
PRVI
Only