________________
શ્રી આબરક્ષા વજuજર રસ્તોત્ર
પદ
આદાનનામ : શ્રી વજપંજર સ્તોત્ર |
Sિ ] 8 છંદનુંનામ: અનુષ્યપ;
ગૌણનામ : નમસ્કાર મહામંત્ર
શિ લાી શરીર શુદ્ધિ રાગ : દર્શન દેવદેવસ્ય...(પ્રભુસ્તુતિ)
: ૩૨. |સંપદા : ૩૨
તથા અશુદાથી રક્ષણ ૐ પરમેષ્ઠિ-નમસ્કાર, સારં નવપદાત્મકમ્ |
ગાથા
કરવા લાગી હEE આત્મરક્ષાકર વપંજરાભુ સ્મરામ્યહં // ૧ ||. અર્થ :-સાર ભૂત, નવપદમય, વના પાંજરા સમાન આત્માની રક્ષા કરવાવાળું, એવું પરમેષ્ઠિ નમસ્કારનું હું ૐ કાર પૂર્વક સ્મરણ કરુ . ૧.
“ૐ નમો અરિહંતાણં', શિરસ્કે શિરસિ સ્થિત .
ૐ નમો સમ્બસિદ્ધાણં', મુખે મુખપર્ટ વરમ || ૨ || અર્થ :- “ૐ નમો અરિહંતાણં' આ પદ મસ્તક ઉપર પર રહેલ શિરસ્ત્રાણ છે અને ૐ નમો સવ્વસિદ્ધાણં' આ પદ મુખ પર શ્રેષ્ઠ મુખરક્ષક વસ્ત્ર છે. ૨.
‘ૐ નમો આયરિયાણં', અંગરક્ષાતિશાયિની |
ૐ નમો ઉવન્ઝાયાણં', આયુધ હસ્તયોર્દઢમ્ || ૩ || અર્થ : - “ૐ નમો આયરિયાણં' આ પદ ઉત્તમ અંગરક્ષા કવચ છે અને ૐ નમો ઉવન્ઝાયાણં' આ પદ બન્ને હાથમાં રહેલું મજબૂત હથિયાર છે. ૩.
ૐ નમો લોએ સવ્વસાહૂણં', મોચકે પાડયો: શુભે | ‘એસો પંચ નમુક્કારો', શિલા વમયી તલે || ૪ || અર્થ :- ૐ નમો લોએ સવ્વસાહૂણં” આ પદ બન્ને પગની રક્ષા કરવાવાળી મોજડીયો છે અને ‘એસો પંચ નમુક્કારો' આ પદ સાધકની નીચે રહેલી પૃથ્વી વજમય શિલા છે. ૪.
‘સવ્વપાવપણાસણો', વપ્રો વમયો બહિઃ | ‘મંગલાણં ચ સવ્વસિં’, ખાદિરાંગાર-ખાતિકા || ૫ || અર્થ :- ‘સવ્વપાવપણાસણો' આ પદ બહાર ચારેબાજુ વમય કિલ્લો છે અને ‘મંગલાણં ચ સવ્વસિં' આ પદ વજમય કિલ્લાની બહાર ચારેબાજુ ખેરના અંગારાવાળી ખાઈ છે. ૫.
‘સ્વાહા'ન્ત ચ પદં , “પઢમં હવઇ મંગલ” | વપ્રોપરિ વમય, વિધાન દેહ-રક્ષણે || ૬ || અર્થ :-“સ્વાહા' અત્તવાળુ એટલે ‘પઢમં હવઈ મંગલ' સ્વાહા, આ પદ શરીરની રક્ષા માટે વમય કિલ્લાની ઉપર ઢાંકણ છે. ૬.
મહાપ્રભાવા રક્ષેય, શુદ્રોપદ્રવ – નાશિની પરમેષ્ઠિ – પદોદભૂતા, કવિતા પૂર્વસૂરિભિઃ || ૭ || અર્થ :- પરમેષ્ઠિ પદોથી બનેલી આ રક્ષા મહાપ્રભાવશાળી છે, ક્ષદ્ર ઉપદ્રવની નાશક છે અને પૂર્વાચાર્યોએ કહેલી છે. ૭.
યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિ-પદૈઃ સદા | તસ્ય ન સ્યાદ્ ભયં-વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન || ૮ || અર્થ :- જે (જીવ) પરમેષ્ઠિ પદો દ્વારા આ પ્રમાણે હંમેશા રક્ષણ કરે છે, તેને ક્યારેય પણ ભય, રોગ અને માનસિક ચિંતાઓ થતી નથી. ૮.
૨૯ www.alinen
Education international
For Private & Personal Use Only