________________
હૈ પાણી ! એ હંડાર તમારો સડો મ વિસરે
!
* પરમારાધ્યપાદ પૂજ્યપાદ્ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વજી મહારાજા
* શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રચિત્રઆલ્બમ' રચયિતા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા * સુવિશાલગચ્છઅધિનેતા, પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા * સદા આશિષ વર્ષાવનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા
* સદાપ્રેરણાદાતાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજા
* આગમ રહસ્ય-ઉદ્યોતક.... પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી તપોરત્નવિજયજી ગણિવર્ય
* ‘સૂરિ રામચન્દ્ર’શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજયજી મ.સા.
* જૈનતત્ત્વજ્ઞાન દાતાર ગુરુજી પંડિતવર્ય શ્રી ચંદ્રકાન્તભાઈ એસ. સંઘવી.
* દિવ્યદર્શનટ્રસ્ટના સાહિત્ય માટે સહર્ષસહમત, નિઃસ્પૃહ સ્વભાવી, શ્રી કુમારપાલભાઈ વી. શાહ, ધોળકા * મોક્ષપથપ્રકાશનના માનદ ટ્રસ્ટીગણ
* સદા ઉત્સાહ-પ્રેરણા દાતા, નામી-અનામી સ્નેહી-સાધર્મિક બંધુગણ...
લિ
પરેશકુમાર જે. શાહ
અમદાવાદ.
પુસ્તકમાં ઉપયોગી ગ્રંથોતી યાદી અને આભાર સ્વીકાર
(૧) આવશ્યક નિર્યુક્તિ (આગમસૂત્ર) (૨) ધર્મસંગ્રહ ભાગ - ૧ - ૨ (૩) છન્દાનુશાસનમ્ (૪) વૃત્તરત્નાકર (પ) પ્રાકૃત પેંગલ ભાગ - ૧-૨ (૬)પ્રબોધટીકા ભાગ - ૧-૨-૩ (૭) ભાવપ્રતિક્રમણનું તાળુ ખોલો (૮) શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-ચિત્ર આલ્બમ (૯) જૈનતત્ત્વ પ્રકાશ (૧૦) સૂત્રાર્થ સાર (૧૧) સૂત્રોનાં રહસ્યો - ભા-૧-૨ (૧૨) તીર્થંકર ચરિત્રસચિત્ર (હિંદી)
ઇત્યાદિ અનેક ગ્રંથોના સહયોગથી પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. ઉપરોક્ત પુસ્તકોના સંપાદક - લેખક - સંકલક - સંયોજક - પ્રકાશક-ટ્રસ્ટ આદિ મહાનુભાવોના અમો સદા ઋણી રહીશું.
લિ.
સમ્યજ્ઞાન રમ્ય પર્ષદા સંચાલિત મોક્ષપય પ્રકાશનના સમસ્ત ટ્રસ્ટી ગણ
Personal Use Only
૨૧
prary.org