________________
૨૦
મુખ્ય મોભી
સ્વ. સંઘવી રવચંદભાઈ લચંદ સ્વ. સંઘવી ચંચીબેન રવચંદ (ડીસાવાળા) (ડીસાવાળા) જેઓના ધર્મ સિંચન દ્વારા અમો કાંઈક ધાર્મિક બન્યા, જેઓના ઔદાર્ય ગુણ દ્વારા અમો કાંઈક ઉદાર બન્યા; જેઓના નામસ્મરણ દ્વારા અમો કાંઈક પાવન બન્યા, જેઓના ગુણ વૈભવ દ્વારા અમો કાંઈક ગુણી બન્યા.
એવા ગુણ સૌરભે સુવાસિત પૂજ્ય વડીલ સ્વજનોની પુણ્યસ્યમૃતિમાં શ્રુતભક્તિનો યિિચંત લાભ ‘સૂરિરામચન્દ્ર'ના શિષ્યરત્ન પૂજ્યપાદ્ મુનિપ્રવરશ્રી રમ્યદર્શનવિજયજી મહારાજ સાહેબની સહજભાવે પ્રેરણાથી મલ્યો, તે બદલ ખૂબ જ આભારી છીએ !!!
લી. શ્રી સંઘવી રવચંદભાઈ કકલચંદ પરિવાર (ડીસાવાળા)ના સબહુમાન પ્રણામ સ્વીકારશોજી
~~~~~ મુખ્યા મોભી
–
એવા શ્રુતભક્તિ કરવાના ઉચ્છરંગ પરિણામ સાથે મોટું સુકૃત કરવા છતાં પોતાના નામનો ઉલ્લેખ ન ઈચ્છનાર શ્રદ્ધાળુ મહાનુભાવ તરફથી....
જેઓ અનરાધાર વર્ષવા છતાં ક્યાંય ભીંજાયા નહિ, જેઓ સર્વત્ર છવાઈ જવા છતાં ક્યાંય દેખાયા નહિ; જેઓ સર્વદા ઉપયોગી બનવા છતાં ક્યાંય દેખાયા નહિ, જેઓ ઉદારતામાં સદા અગ્રેસર છતાં ક્યાંય લેપાયા નહિ. |