SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી લઘુશાંતિ રાવ સૂક્ષ્મ આદાન નામ : શ્રી શાંતિ શાન્તિ વિષય : નિશાન્તમ્ સૂત્ર શ્રી શાંતિનાથ ભગવાનની ગૌણ નામ : શ્રી શાંતિ જિન સ્તુતિ સ્તવના વિવિધ વિશેષણોથી પ્રતિક્રમણ વખતે. પ્રતિક્રમણ વખતે ગાથા : ૧૯ જિનમુદ્રામાં કરીને ક્ષદ્રોપદ્રવાદિની યોગમુદ્રામાં પદ : ૯૬ : os સાંભળવાની મુદ્રા સંપદા બોલવાની મુદ્રા શાન્તિ માટે પ્રાર્થના કરેલ છે. છંદનું નામઃ ગાહા; રાગ = જિણજન્મસમયે મેરુસિહરે.... (સ્નાત્ર પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન-તિ શા–તિ નિ-શાન-તમ, . શાંતિના સ્થાન ભૂત એવા શાંતિનાથ ભગવાનને શાન્ત શાન્તા શિવં નમસ્કૃત્યા શાન-તમ્ શા-તા- શિવનમ-કૃત્યા રાગ-દ્વેષ રહિત, વળી જેનાથી ઉપદ્રવો શાંત થાય છે એવા (શ્રી શાંતિનાથ) ને નમસ્કાર કરીને સ્તોતુઃ શાન્તિ નિમિત્ત, સ્તો-તુઃ-શા-તિ-નિમિત-તમ, સ્તુતિ કરનારની શાંતિના કારણે મંત્રપદૈઃ શાંતયે સ્તૌમિ llll. મ–ત્ર-પદૈઃ શાન્તયે સ્તૌ-મિilll શાંતિને માટે મંત્રોના પદોથી (શ્રી શાંતિનાથની) હું સ્તુતિ કરું છું. ૧. અર્થ :- શાંતિના સ્થાન રૂપ, રાગ-દ્વેષ વિનાના, જેનાથી ઉપદ્રવો શાન્ત થયા છે એવા, શ્રી શાન્તિનાથને નમસ્કાર કરીને સ્તુતિ કરનારની શાન્તિ માટે હું મંત્રપદોથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરૂં છું. ૧. ઓમિતિ નિશ્ચિત-વચસે, ઓમિ-તિ નિશ-ચિત-વચસે, ૬ %, એ પ્રમાણેના નિશ્ચિત વચનવાળા નમો નમો ભગવતેડહંત પૂજામાં નમો નમો ભગ-વ-તેર-હતે પૂજામાં વળી પૂજાને યોગ્ય એવા ભગવંતને વારંવાર નમસ્કાર થાઓ. શાન્તિ-જિનાય જયવતે, શાન-તિ-જિના-ય જય-વતે, ? રાગ-દ્વેષને જીતનાર એવા શ્રી શાંતિનાથને યશસ્વિને સ્વામિને દમિનામ્ IIT : યશ-વિને સ્વા-મિને દમિ-નામ III. : યશવાળા અને મુનિઓના સ્વામી. ૨. અર્થ :- ૐ એ પ્રમાણે નિશ્ચત વચનવાળા, સમગ્ર ઐશ્વર્યવાળા પૂજાને યોગ્ય, રાગ-દ્વેષને જિતનારા, યશવાળા અને મુનિઓના સ્વામી એવા શ્રી શાંતિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૨. સકલા-તિશેષક-મહા- સક-લા-તિશે-ષક-મહા સંપૂર્ણ ચોત્રીશ અતિશયરુપ, મોટી સંપત્તિ-સમન્વિતાય શસ્યાયા સમ-પત-તિ-સમ-વિતાય શસ-વાયા ! સંપત્તિએ સહિત પ્રશંસવા યોગ્ય, રૈલોક્ય પૂજિતાય ચ, ઐલોક-ય-પૂજિતાય ચ, વળી ત્રણલોકના જીવોથી પૂજિત એવાનમો નમઃ શાન્તિદેવાયllall 'નમો-નમઃ શાન-તિ-દેવાયllall શ્રી શાંતિનાથદેવને વારંવાર નમસ્કાર થાઓ. ૩. અર્થ:- સમસ્ત (ચોત્રીશ) અતિશય રૂપ મહાસંપત્તિથી યુકત, પ્રશંસા કરવા યોગ્ય અને ત્રણે લોકના જીવો વડે પૂજાયેલા એવા શ્રી શાંતિનાથ ભગવાનને વારંવાર નમસ્કાર થાઓ. ૩. સર્વામર સુસમૂહસર-વા-મર-સુ-સમૂહ સર્વ દેવતાઓના સુંદર સમૂહ સહિત સ્વામિક સંપૂજિતાય ન(નિ) જિતાયા ! સ્વા-મિક-સમ-પૂજિતાય ન-જિતાયા કે તેમના સ્વામી ચોસઠ ઇંદ્રોથી પૂજાયેલા વળી દેવતાઓથી પણ ન જિતાયેલા, ભુવન-જન-પાલનોધતભુવન-જન-પાલ-નો-ધ (દ્ય)-ત- તથા ત્રણ ભુવનના માણસોનું પાલન | કરવામાં ઘણા સાવધાન તમાય સતતં નમસ્તસ્મ ||૪|| : તમા-ય સત-તમ્ નમ-તસ-મૈ I૪ll એવા શ્રી શાંતિનાથને હંમેશાં નમસ્કાર થાઓ ૪. અર્થ :- સર્વ દેવતાઓના સુંદર સમુદાયના સ્વામીઓ (ચોસઠ ઈન્દ્રો)થી સારી રીતે પૂજાયેલ, દેવતાઓથી પણ ન જિતાયેલ, ત્રણ ભુવનના જીવોનું પાલન કરવામાં અત્યંત સાવધાન એવા શ્રી શાંતિનાથ ભગવાનને હંમેશાં (નિરંતર) નમસ્કાર થાઓ. ૪. ૧૯૬ Ecra Bivat Ww.alinelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy