SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (વિસ્મૃત થયેલ અતિચાર) આલોઅણા બહુવિહા, આલો-અણા બહુ-વિહા, : આલોચના ઘણા પ્રકારની છે, પરન્તુ ન ય સંભરિઆ પડિક્કમણ કાલે ન ય સમ-ભ રિઆ પડિક-કમ–ણ કાલે પ્રતિક્રમણ વખતે યાદ ન આવી હોય તેવી મૂલગુણ-ઉત્તરગુણે, મૂલ-ગુણ-ઉ–તર-ગુણે, મૂળગુણ અને ઉત્તરગુણને વિષે તં નિંદે તં ચ ગરિફામિ ll૪૨શી તમ-નિન-દે તમ–ચ ગરિ-હામિ II૪૨શી તેને હું નિંદું અને ગહું છું. ૪૨. અર્થ :- (પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. ૪૨. તસ્ય ધમ્મસ કેવલિપન્નત્તસ- તસ-સ-ધ-મસ–સ કેવ-લિ-પન—નત-તસ-સ, તે કેવળી ભગવંતે કહેલા શ્રાવક ધર્મની અoભુઓિમિ આરાહણાએ- અબ-ભુટ-ઠિઓ મિ-આરા-હણા-એ. આરાધના માટે હું ઉઠયો છું અને વિરઓ મિ વિરાહણાએ- વિર-ઓમિ-વિરા-હણા-એ તેની વિરાધનાથી અટકયો છું. તિવિહેણ પડિઝંતોતિવિ-હેણ પડિક-કન–તો મન-વચન-કાયાએ ત્રણ પ્રકારથી પડિક્કમતો. વંદામિ જિણે ચઉવ્વીસ ||૪all વન-દામિ જિણે ચઉવ-વી-સમ્ I૪all ચોવીશે જિનેશ્વરોને હું વાંદું છું. ૪૩. અર્થ : - તે કેવળી ભગવંતને ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની વિરાધનાથી અટક્યો છું અને ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. ૪૩. (‘અભુઢિઓમિ’ બોલતાં ઉભા થઈને યોગમુદ્રામાં શેષ સૂત્ર બોલવું.) સર્વ - ચૈત્યવંદના જાવંતિ ચેઇઆઇ, જા-વન-તિ ચેઇ-આ-ઇમ, ૬ જેટલી જિન પ્રતિમાઓ છે. અ અહે અ તિરિઅલોએ આ ઉડ-ઢે-અ અહે-અ તિરિ-અ-લોએ આ ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોકને વિષે, સબ્બાઇ તાઇ વંદે, - સવ-વા-ઇમ તાઇમ વન–દે, સર્વને હું વંદન કરું છું. ઇહ સંતો તત્થ સંતાઇ ૪િ૪ll ઇહ સન-તો ત–થ સન-તા-ઇમ ૪૪|| હું અહી રહેલા (એવો હું) ત્યારે રહેલી : (જિન-પ્રતિમાઓ)ને. ૪૪. અર્થ:- ઉર્વલોક, અધોલોક અને વિષ્ણુલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહી રહેલો એવો હું ભાવપૂર્વક વંદન કરૂં છું. ૪૪. સર્વ-સાધુવંદના જાવંત કે વિ સાહુ, જા-વન–ત કે વિ સાહુ, જેટલા કોઇપણ સાધુઓ, ભરફેરવય-મહાવિદેહે આ ભર-હે-રર-ય-મહા-વિદે-હે આ ભરત-ઐરાવત-મહાવિદેહ ક્ષેત્રને વિષે, સન્વેસિં તેસિં પણઓ, સવ-વે-સિમ તેસિમ પણ-ઓ, સર્વને તેને નમ્યો, તિવિહેણ તિદંડ વિરયાણ ૪પી તિવિ-હેણ તિ-દણ-ડ વિર-યાણ II૪પી ત્રિવિધ ત્રણ દંડથી વિરામપામેલા.૪૫. અર્થ :- (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. ૪૫. શ્રાવકઈ રીતે દિવસો પસાર ક્રવાની ભાવના રાખે ? ચિર-સંચિય-પાવ-પણાસણીઇ, ચિર-સગ (સન)-ચિય-પાવ-પણા-સણીઇ, ઘણા કાળથી એકઠાં કરેલાં પાપોનો નાશ કરનારી, ભવ-સય-સહસ્સ-મહણીએT ભવ-સય-સહસ-સ-મહ-ણીએ સો-હજાર-(લાખ) ભવને હણનારી, ચકવીસ-જિસ-વિણિગ્નય-કટાઇ, ચઉ-વીસ જિણ-વિણિગ-ગમ-કહાઇ, ચોવીશે તીર્થકરોના મુખથી નિકળેલી એવી ધર્મકથામાં, વોલંતુ મે દિઅહાII૪૬ll વોલન-તુમે દિ–અહા II૪૬ll મારા દિવસો પસાર થાઓ. ૪૬. અર્થ :- લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે. તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નિકળેલી એવી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. ૪૬. | ૧૮૪ Jain Education International For Private & Per nly www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy