________________
પરિગ્રહ તથા આરંભનું પ્રતિક્રમણ દુવિહે પરિગ્નેહમ્મિ, દુવિ-હે પરિગ-ગહ-મિ,
બે પ્રકારના પરિગ્રહ છે. (અને) સાવજે બહુવિહે અ આરંભેT : સા-વ-જે બહુ-વિહે-અ-આ-રમભા પાપવાળા અનેક પ્રકારના આરંભો કારાવણે અ કરણે, કા-રા-વણે અ કર-ણે,
કરવાથી, કરાવવાથી અને અનુમોદવાથી. પડિક્કમે દેસિએ સવ્વ II3Rા પડિક-કમ-દેસિ-અમ-સવ-વમાIII પાછો ફરું છું, દિવસ સંબંધી સર્વ અતિચારથી. ૩. અર્થ:- બે પ્રકારના પરિગ્રહને વિષે એટલે (૧) સાવધ= પાપવાળો પરિગ્રહ અને (૨) અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે દિવસ સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. ૩.
સમ્યજ્ઞાનનાં અતિચાર ગભિત ઈન્દ્રિય-ક્યાય-અપ્રશસ્ત ભાવનું પ્રતિક્રમણ જં બદ્ધ-મિંદિ-એહિં, જ-બ-ધ-મિન-દિ-એ-હિમ,
જે ઈન્દ્રિયોથી પાપ બાધ્યું હોય, ચઉહિં કસાએહિં અપસલ્વેહિં ! ચઉ-હિમ-કસા-એહિમ-અપ-પ-સત-થેહિમા ચાર કષાયો, અશુભભાવથી રાગેણ વ દોસણ વ, રાગે-ણ-વ-દોસે-ણ-વ,
રાગથી અથવા દ્વેષથી . તં નિંદે તં ચ ગરિહામિil૪ll : તમ-નિનદે-ત-ચ-ગરિ-હામિ ૪ll તેને હું નિંદુ છું અને ગુરુ સાક્ષી ગણું છું. ૪ અર્થ :- અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ માન, માયા અને લોભ), રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. ૪.
સમ્યગ્દર્શનનાં અતિચારનું પ્રતિક્રમણ આગમણે નિષ્ણમણે, આગ-મણે નિગ-ગેમ-, આવવામાં (તથા) જવામાં ઠાણે ચંકમણે અણાભોગે ! ઠાણે ચડ-કમ-સે અણા-ભોગે સ્થાને રહેવામાં તથા શૂન્ય ચિત્તથી ફરવામાં, અભિઓને અ નિઓને, અભિ-ઓગે અ નિઓ-ગે, આગ્રહના કારણે અને પરાધીનતાના કારણે પડિક્કમે દેસિમં સવં પિll : પડિક-કમે દેસિ-અમ સવ-વમ //પી દિવસના સંબંધી સર્વ અતિચારથી હું પાછો ફરું છું. ૫, અર્થ :- શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાદેષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં તેમજ ફરવામાં દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારો નું પ્રતિક્રમણ કરું છું. ૫.
વિપરિગ્રહસ્મિીક
આગમણે નિષ્ણમણે
ચંકમાણે !
સચિનપરિગ્રહ
નશ્ચિત પરિગ્રહ
સાવજ જૈ બહુવિહે ચા આરંભે ?
6TH ન આગમણે નિષ્ણમણે
=
અનુપયોગ અને બેપરવાહીથી જીવયુક્ત કે જીવરહિત ભૂમિપર સકારણ કે નિષ્કારણ આવવું, જવું, ઉભા રહેવું તથા હરવુંફરવુ. ઘર તથા પાછળ ઉધાનના માણસો જુઓ. અભિયોગમાં રાજાના આદેશને નતમસ્તકે સ્વીકાર કરતો સેવક છે તથા નિયોગમાં રામચંદ્રજીના આદેશથી સીતાજીને જંગલમાં મૂકવા જતા પોતાની ફરજને બંધાયેલા કૃતાંતવદન સેનાપતિ દેખાય છે.૫.
અમિઓર્ગે
નિગી
iપડિક્કમે.
પરિગ્રહ તથા આરંભના પ્રતિકોથી પાછા ફરતા આત્માને જોવા.૩.
સમ્યત્વ વ્રતનાં પાંચ અતિચારનું પ્રતિક્રમણ સંકા કંખ વિગિચ્છા, સક્કા કક્ખ-વિ-ગિચ-છા, શંકા, અન્યમતની ઈચ્છા, ફળમાં સંદેહ, પસંસ તહ સંથવો કુલિંગીસુ પસન–સ તહ-સન–થવો કુલિડ-ગીસુ મિથ્યાત્વીના પ્રશંસા તથા પરિચય સમ્મત્તસ્મ-ઇઆરે ,
સમ-મ-ત-સ-ઇ-આ-રે, સમ્યકત્વના અતિચારમાંથી પડિક્કમે દેસિમં સવં IlII પડિક-કમે દેસિ-અમ સવ-વમ ||૬|| પાછો ફરું છું દિવસ સંબંધી સર્વ. ૬. અર્થ :- (૧) શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા- કરવી. (૨) અન્યમતની ઈચ્છા કરવી, (૩) સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, (૪) મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા (૫) જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના ન્હાને લોકોને ઠગનારા પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યકત્વવતના અતિચાર છે, હું દિવસ સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. ૬,
૧૭૧ . For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org